________________
१३०
श्री मल्लिनाथ चरित्र कांश्चित् प्रकरणान्युच्चैनूतनानि प्रकुर्वतः । वन्द्यान् ववन्दे निर्ग्रन्थांस्त्रिविधं काश्यपीपतिः ॥२९॥ अष्टभिः कुलकम् अथोपेत्य वनं सूरिं, प्रणम्य प्रमदान्वितः । मित्रैः साकमुपाविक्षत्, चक्रे च विनयाञ्जलिम् ॥३०॥ अथो दन्तांशुभिः शुभैयॊत्स्नाव्यतिकरैरिव । सौधवच्छुभ्रयन् भव्यानुवाचेदं महामुनिः ॥३१॥ चतुर्गतिकसंसारक्षारवारांनिधाविव । पोतोपमानाश्चत्वारो, धर्मा दानादिका अमी ॥३२॥
પદો શીખતા હતા. કેટલાક ચૂર્ણિ અને ભાષ્યાદિકના પદોની વ્યાખ્યાવડે કર્મપ્રકૃત્યાદિ-વિચાર ગ્રંથનો નિર્ણય કરતા હતા. (૨૭-૨૮)
અને કેટલાક ઉચ્ચપ્રકારના નવા પ્રકરણો બનાવતા હતા. એવા અનેક કાર્યમાં સ્થિત થયેલાં. પૂજ્ય નિગ્રંથોને કાશ્યપીપતિએ (રાજા) ત્રિવિધ ત્રિવિધ વંદન કર્યા પટ્ટરાણીથી પરિવરેલો તે રાજા પુનઃ ઉદ્યાનમાં આવી સૂરીશ્વરને પ્રણામ કરી હર્ષિત થઈને પોતાના મિત્રો સાથે વિનયથી અંજલિ રચીને તેમની પાસે બેઠો. (૨૯-૩૦).
એટલે મહેલને ચાંદનીની પ્રભાની જેમ પોતાના શુભ દિંતકિરણોથી ભવ્યજનોને શુભ બનાવતા તે મહામુનિએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો. (૩૧).
હે ભવ્યજનો ! આ ચતુર્ગતિરૂપ સંસારસાગરમાં દાન-શીલતપ અને ભાવ એ ચારપ્રકારનો ધર્મ નાવ સમાન છે. (૩૨)
તેમાંથી દાનધર્મને પૃથફ કરીને તેનું વર્ણન કરવામાં આવે