________________
१२९
द्वतीयः सर्गः कांश्चित् पद्मासनाऽऽसीनान्, कांश्चिद् वज्रासनस्थितान् । कांश्चिद् वीरासनस्थांश्च, कांश्चन बर्हणाश्रितान् ॥२३॥ कांश्चिद् भद्रासनासीनान्, कांश्चिद् दण्डासनाश्रितान् । कायोत्सर्गस्थितान् कांश्चिद्, कांश्चिद् हंसासनश्रितान् ॥ कांश्चन शीलाङ्गरथपरावर्तनतत्परान् । कांश्चिदक्षैर्विनिक्षितैर्भङ्गान् गणयतो भृशम् ॥२५।। कालानुष्ठाननिष्ठांस्तांस्तन्वानान् बहुशोऽपि कान् । सिद्धान्तवाचिकाः कांश्चित्, कुर्वाणान् परया मुदा ॥२६॥ पात्रलेपपरान् कांश्चित्, कांश्चिद् मौनमुपागतान् । शैक्षान् शिक्षयतः कांश्चित्, कांश्चन पठतः पदः ॥२७॥ कांश्चित् कर्मप्रकृत्यादिविचारग्रन्थनिर्णयम् । कुर्वाणांचूर्णिभाष्यादेः, पदव्याख्याप्रकाशनैः ॥२८॥
ત્યાં કેટલાક મુનિ પધાસને બેઠેલા હતા. કેટલાક વજાસને, કેટલાક વીરાસને બેઠેલા હતા. કેટલાક મયૂરાસને અને કેટલાક ભદ્રાસન લગાવીને બેઠેલા હતા. કેટલાક દંડાસને બેઠા હતા અને 32८13 योत्स[भा २३६ . (२३-२४)
કેટલાક હિંસાસનનો આશ્રય કરીને રહેલા હતા. કેટલાક શીલાંગરથના પરાવર્તનમાં તત્પર હતા. કેટલાક માળાના મણકાવડે ભાંગાઓની ગણતરી કરતા હતા. કેટલાક બીજા મુનિઓને અનેક રીતે કાલાનુષ્ઠાનમાં સ્થિત કરતા હતા. કેટલાક પરમહર્ષથી सिद्धांतनी वायन। मापता ता. (२५-२६)
કેટલાક પાત્રને લેપ કરવામાં તત્પર હતા, કેટલાક મૌન ધરીને રહેલા હતા. કેટલાક શિષ્યોને વાચના આપતાં હતા. કેટલાક