________________
१३७
હૈતીયઃ સ.
कापालिकजनारब्धघोरमन्त्रप्रसादनाम् । निशम्यमानशार्दूलक्रूरफुत्कारदारुणाम् ॥६२॥ भववद् विपुलाकारां, प्रेतभर्तुः प्रियामिव । दिनैः कतिपयैः पद्म, आपपात महाटवीम् ॥६३॥ चतुर्भिः कलापकम् इतश्च पन्नगः कोऽपि, नीचैः कृतमहाफणः । ઢવધ રૂવ શ્યામો, રશે તેન મા मन्दं मन्दं जगादाऽसाविति मानुष्यभाषया । कुमारवर ! मां पाथस्तृषार्तं पाययाऽधुना ॥६५॥ अन्यथा मम जीवद्रुः, शोषं यास्यति सत्वरम् । खिन्नेषु दुःखितेषूच्चैर्महात्मानः कृपापराः ॥६६॥ કાપાલિકલોકો જ્યાં ઘોરમંત્રની સાધના કરી રહ્યા છે. અને શાર્દૂલના ક્રૂર અને દારૂણ ફૂત્કાર જ્યાં સાંભળવામાં આવે છે એવી સંસારની જેવી વિપુલ આકારવાળી અને જાણે સાક્ષાત યમની પ્રિયા હોય તેવી અટવામાં આવી પહોંચ્યો. (૬૧-૬૩)
ત્યાં મહાફણાને જેણે નીચે નમાવી દીધી છે અને દવદગ્ધની જેમ જે શ્યામ થઈ ગયેલ છે. એવા એક સર્પને તેણે રસ્તામાં પડેલો જોયો. (૬૪)
માનવભાષામાં સર્પનું કથન.
દિવ્યરૂપધારી કુમારને કરે વામન. એટલે તે સર્પ મનુષ્યભાષામાં ધીરેથી બોલ્યો કે, હે કુમાર ! તૃષાથી પીડાતા મને તું જલપાન કરાવ (૬૫)
નહિ તો મારું જીવનવૃક્ષ સત્વર શુષ્ક થઈ જશે. મહાત્માઓ ખિત અને ખિન્નજનો પર બહુ જ દયાળુ હોય છે. (૬૬)