________________
દ્વિતીયઃ સ:
___ १३९ विमृश्येत्यचलत् पद्म, उत्तरां प्रति सत्वरम् । इतश्चैक्षिष्ट निश्छिद्रां, रजोराजी प्रसर्पिणीम् ॥७२॥ शृणोति स्म तुरङ्गाणां, स्फुरत्खुरपुटारवम् । जयश्रीकरकेयूरतारठात्कारसुन्दरम् ॥७३॥ अस्त्राणि दीप्यमानानि, दिवाकरकरोत्करैः । दृष्टवानवनीनाथसूनुः सौर्यगृहा इव ॥७४।। उपलक्ष्य स्वकीयं तद्, बलं बलवदाकुलम् । अपृच्छत् सादिनं कञ्चिद्, नामतः प्रकटाक्षरम् ॥७५॥ अथाऽसौ न्यगदच्चन्द्रकलायां पुरि भूपतिः । परन्तपः सुतस्तस्य, पद्मशेखरनामकः ॥७६।।
પદ્રશેખરની પાછળ પરંતપરાજાનું સૈન્ય. આ પ્રમાણે વિચાર કરીને રાજકુમાર ઉત્તરદિશા તરફ જલ્દીથી ચાલ્યો. એવામાં આકાશમાં ઉડતી ધૂળ તેના જોવામાં આવી. તે સાથે જયશ્રી પ્રાપ્ત કરવાવાળા કેયૂરના ઉંચા ઠાત્કારથી સુંદર એવો અશ્વોના ખુરપુટનો શબ્દ તેના સાંભળવામાં આવ્યો. (૭૨-૭૩)
વળી દિવાકરના કિરણસમૂહથી દેદીપ્યમાન થતાં જાણે સૂર્યના ઘર હોય એવાં અસ્ત્રો પણ તે રાજકુમારના જોવામાં આવ્યાં. (૭૪)
એટલે બલવંતજનોથી આકુલ એવા પોતાના લશ્કરને ઓળખીને પાકુમારે કોઈ ઘોડેસવારને પ્રગટ નામ લઈને તે તરફ આવવાનું કારણ પૂછ્યું. (૭૫)
એટલે કુમારને ઓળખ્યા સિવાય તે કહેવા લાગ્યો કે :ચંદ્રકળાનગરમાં પરંતપ નામે રાજા છે. તેને પદ્મશેખર નામનો પુત્ર છે મહોન્મત્ત હાથીની જેમ મર્યાદાસ્તંભનું ઉમૂલન કરીને