________________
१४४
श्री मल्लिनाथ चरित्र ततः पद्मो निजं दृष्ट्वा, वपुर्नैसर्गिकाकृति । अचिन्तयदहो ! कीदृक्, पुण्योदयविजृम्भितम् ? ॥१५॥ अथ राज्येऽसकौ न्यस्तो, भूपोऽभूत् पद्मशेखरः । पुण्यानि सहचारीणि, विदेशेऽपि महात्मनाम् ॥९६।। इतश्च तत्रैव पुरे, परकर्मोपजीवकः । महोदराख्यया ख्यातः, समभूत् कुलपुत्रकः ॥९७।। विज्ञातनिष्फलोपायोऽसुकृताद्वैतमावहन् । उपवासान् वितन्वानः, पद्रदेव्याः पुरोऽपतत् ॥९८॥ महाशक्त्योपवासेषु, कृतेषु निशि देवता । प्रादुरासीत् पुरस्तस्य, दीप्यमाना तनुश्रुता ॥१९॥ ગયેલી જોઈને પદ્મકુમાર વિચારવા લાગ્યો કે :- “અહો ! પુણ્યોદયની કેવી લીલા છે.” (૯૫).
પછી પદ્મશેખર તે વાત સ્વીકારી એટલે તેને રાજમહેલમાં લઈ જઈ રાજ્યાસન ઉપર બેસાડી રાજા બનાવવામાં આવ્યો. “વિદેશમાં પણ પુણ્ય તો મહાત્માઓની સાથે જ હોય છે.” (૯૬)
કુલપુત્રે કરેલી પદ્ર(પાદરદેવ)દેવીની ઉપાસના. હવે તે જ નગરમાં પરાધીન થઈને પોતાનું જીવન ગુજારનાર અને મહોદય નામથી વિખ્યાત કોઈ કુલપુત્ર રહેતો હતો. (૯૭) - ધનની પ્રાપ્તિને માટે તેણે કરેલા સર્વ ઉપાયો નિષ્ફળ થયેલા હોવાથી અસુકૃતની (દુષ્કૃત) સાથે અદ્વૈતભાવને ધારણ કરતો અને ઉપવાસો આચરતો એવો તે પદ્રદેવી (ગામના પાદરની દેવી) આગળ આવીને એક દિવસ બેઠો. (૯૮)
એટલે મહાશક્તિ પૂર્વક ઉપવાસો કરતાં એકદા રાત્રે પોતાના