________________
१२२
श्री मल्लिनाथ चरित्र सप्तभिर्व्यसनैः सप्तनरकाबायकैरिव । अन्तरङ्गारिषड्वर्ग, उज्जागति नवेश्वरः ॥५७३।। तदाधीनः पुमान् वत्स !, रज्यते मदनार्थयोः । तावपि स्त्रीमृषामूलौ, तयोरेषाऽस्त्यवस्थितिः ॥५७४॥ दोषोदयकरी सूरकराणामप्यगोचरी । क्षणं रक्ता विरक्ता च, नारी सन्ध्येव राजते ॥५७५॥ मृषावादात् क्षयं यान्ति, प्रतिष्ठाः प्रत्ययाः किल । नदीपूरादिव ग्रामाः कोपादिव सुवासनाः ॥५७६॥ इति विनयविनम्र शिक्षयित्वा नरेन्द्र नवमभिनवभङ्ग्या तात्त्विकप्रेमवृत्त्या । बलनृपतिरुदारं मोहतां मोक्तुकामः
सुगुरुचरणसेवालालसोऽगाद् वनान्तः ॥५७७|| અંતરના શત્રુઓ જાગૃત થાય છે (૫૭૩)
અને તેને આધીન થવાથી પુરુષ કામ અને અર્થમાં લુબ્ધ થાય છે. તેનાં મૂળ સ્ત્રી અને મૃષાવાદ એ બે છે. સ્ત્રી અને મૃષાવાદની આવા પ્રકારની સ્થિતિ છે. (૫૭૪)
દોષ-નિશામુખનો ઉદય કરનારી-સૂર (રવિ યા શૂરવીર)ના કર કિરણને પણ અગોચર અને ક્ષણવારમાં રક્ત અને વિરક્ત થનારી એવી સ્ત્રી સંધ્યા જેવી છે (પ૭૫)
અને નદીના પૂરથી જેમ ગામો અને કોપથી જેમ સુવાસના તેમ મૃષાવાદથી પ્રતિષ્ઠા અને વિશ્વાસ નાશ પામે છે.” (પ૭૬)
આ પ્રમાણે તાત્ત્વિક પ્રેમવૃત્તિથી અને અભિનવ વચનરચનાથી નમ્ર નવીન નરેન્દ્રને ઉદારપણે શિક્ષા આપીને મોહથી મુક્ત થવા