________________
પ્રથમ: સ:
गुरुलोकं समभ्यर्च्य, मोचयित्वाऽरिबन्दिनः । दशमेऽह्नि बलोऽस्याख्यां, महाबल इति व्यधात् ॥५२०॥ युग्मम् स्वाङ्गैरिव तदाकारैस्तदा जातैः स्तनन्धयैः । अन्वीयमानः सततं, बलसूनुर्व्यवर्धत ॥५२१॥ पञ्चस्वितेषु वर्षेषु, क्षीरकण्ठो महाबलः । पपाठ सकला विद्याः, पूर्वाधीता इवाऽञ्जसा ॥५२२॥ कृतज्ञो विनयी धीरः, परनारीसहोदरः । भविष्यत्तीर्थकृन्नामजीवानां लक्षणं त्विदम् ॥५२३॥ सम्यग्दर्शनलाभस्य, विरहेऽप्येष शुद्धधीः । अयत्नमपि किं जात्यरत्नं रत्नैः समं परैः ? ॥५२४॥
ગુરુજનનું અર્ચન કરી, બંદીજનોને મુક્ત કરી દશમે દિવસે તે બાળકનું મહાબલ એવું નામ રાખ્યું. (૫૨૦)
પછી જાણે તેનું અંગ હોય એવા અને સાથે જ જન્મેલા એવા સમાન વયના બાળકોથી અનુસરાતો તે બલપુત્ર સતત વૃદ્ધિ પામવા લાગ્યો. (પર૧)
પાંચવર્ષ વ્યતીત થતાં તે બાળક છતાં પણ જાણે પૂર્વે અભ્યાસ કર્યો હોય તેમ બધી વિદ્યાઓ સત્વર શીખી ગયો. (૫૨)
અને તે કૃતજ્ઞ, વિનયી, ધીર અને પરનારીસહોદર સમાન થયો. “ભાવી તીર્થકરોના જીવોનું લક્ષણ એ જ છે.” (પ૨૩)
તે વખતે સમ્યગદર્શન ન હોવા છતાં પણ તેની બુદ્ધિ નિર્મળ હતી. શરાણે ચડેલ ન હોય છતાં પણ જાત્યરત્ન બીજારત્નો કરતાં અધિક તેજવાળું જ હોય છે. (પ૨૪)
પછી ઉદ્દામ કામવિલાસરૂપ શાસ્ત્રના સારસ્વતમંત્ર સમાન અને