________________
થ: સf: अत्यजत्यञ्चले तस्मिन्, बोधितेऽपि सुतारया । किं किङ्करि ! विलम्बोऽयमित्यक्रुध्यत्तरां द्विजः ? ॥३९५।। यान्ती सुतारां स्नेहेन, यावन्मुञ्चति नार्भकः । तावत्तेन पदाग्राभ्यां, निहत्य भुवि पातितः ॥३९६।। सास्रं विलोक्य भूपालो, लुठन्तं भुवि नन्दनम् । मुमूर्छ लब्धसंज्ञोऽसौ, चिन्तयामास चेतसि ॥३९७।। इन्द्रस्याप्यङ्कलाल्योऽयं, रक्षितोऽप्यङ्गरक्षकैः । उपयाचितसंप्राप्तः, कृतोत्तारणमङ्गलः ॥३९८॥
લેવા જાઉં છું.” (૩૯૪)
એ રીતે સુતારાએ રોહિતાશ્વને સમજાવ્યો છતાં જયારે રોહિતાશ્વ તેના વસ્ત્રનો છેડો ન મૂક્યો ત્યારે “અરે નોકરાણી ? કેટલો બધો વિલંબ કરે છે ? એમ કહેતો પેલો બ્રાહ્મણ બહુ જ ક્રોધાયમાન થઈ ગયો (૩૯૫)
અને તેની સાથે જતી સુતારાને રોહિતાર્થે મૂકી નહિ, એટલે પેલા વિપ્ર પાટુ મારીને તે બાળકને નીચે જમીન પર પાડ્યો. (૩૯૬)
જમીન ઉપર આળોટતા તે પોતાના નંદનને અશ્રુપૂર્ણ જોઈને રાજાને મૂછ આવી ગઈ. ક્ષણવાર પછી સાવધાન થઈને તે મનમાં વિચારવા લાગ્યો કે :- (૩૯૭).
“જે ઇંદ્રના ઉસંગમાં રમવા લાયક છતાં, અંગરક્ષકોથી રક્ષિત થવા છતાં અનેક દેવોની માનતાથી પ્રાપ્ત થવા છતાં (૩૯૮) - અનેક દેવતાઓની શેષના સમૂહ સમાન જેનું ઉત્તમ મસ્તક છતાં આ બાળકને એક સામાન્ય બ્રાહ્મણ રંકની જેમ પાદપ્રહાર