________________
८६
श्री मल्लिनाथ चरित्र अनेकदेवताशेषाशेखरोत्तममस्तकः । अयं विप्रेण पादेन, पात्यते रङ्कवद्भुवि ॥३९९॥ (युग्मम्) अथोवाच द्विजं राजा, नायं तिष्ठेदिमां विना । एषोऽपि हि भवद्गहे, कर्म किञ्चित्करिष्यति ॥४००। रोषाद्वभाषे विप्रोऽस्यां, कर्मविघ्नकरं शिशुम् । न गृह्णामि मुधाऽप्येनं, किं पुनः स्वर्णदानतः ? ॥४०१॥ सबाष्पं पट्टदेव्यूचे, तात ! पुत्रं विना मम । भविता हृदयं द्वेधा, पक्वेर्वारुफलं यथा ॥४०२॥ मम प्रसादमाधाय, गृहाणेमं महाग्रहात् ।
अर्थिनां प्रार्थनां सन्तो, नान्यथा कुर्वते यतः ॥४०३।। કરીને જમીન પર પાડી દે છે તે ખરેખર આશ્ચર્યકારક છે.” (૩૯૯)
માની અશ્રુપૂર્ણ નયને વિનવણી. પુત્ર ન રહે મા વિના એવી સુનવાણી. આ પ્રમાણે વિચારીને રાજાએ વિપ્રને કહ્યું કે - “એની માતા વિના આ બાળક રહી શકે તેમ નથી. માટે આ બાળક પણ તમારે ઘરે રહેશે અને કાંઈક કામ કરશે.” (૪૦૦)
એટલે બ્રાહ્મણે રોષપૂર્વક કહ્યું કે- આ સ્ત્રીના કામમાં વિન કરનાર એવા આ બાળકના બદલામાં સુવર્ણ આપવું તો દૂર રહો, પણ એ મને મફતમાં પણ જોઈતો નથી. (૪૦૧).
એટલે અશ્નપૂર્ણ નયને સુતારા બોલી કે, “હે તાત ! એ પુત્ર વિના પાકેલી કાકડીની જેમ મારું હૃદય દ્વિધા થઈ જશે. (૪૦૨)
માટે મારા પર પ્રસાદ કરીને ગમે તે રીતે એને સાથે લેવા