________________
४०
મા પદ્મતોષને ! વૈવિ !, હ્ર સાહસમવ્રુતમ્ | નીવયિષ્યામિ તે નાથ, યં વિષવિમૌષિા ? ॥૮॥
શ્રુત્વતિ લેવી વધ્યો, : પૂરયત્નમૃત: શ્રુતી ? । यद्वा सत्त्वपरीक्षायै, प्रतारयति कोऽपि माम् ॥ १८४॥
इत्यस्यां ध्यातवत्यां द्रागपि नेत्रनिरीक्षणात् ।
स भूपं निर्विषीचक्रे, तोत्तलेव महेश्वरम् ॥१८५॥
श्री मल्लिनाथ चरित्र
"
ध्वस्ताशेषविषो राजा, विकसल्लोचनद्वयः ।
मृत्यवे कृतनेपथ्यामपश्यत् पद्मलोचनाम् ॥१८६॥
पुरस्तादूर्द्धगं दिव्यं, दिव्यरूपधरं नरम् । दृष्ट्वा जजल्प भूपालः के यूयं कुत्र वासिनः ? || १८७||
“હે પદ્મલોચના ! હે દેવી ! આ અદ્ભુત સાહસ ન કર, હું તારા નાથને સજીવન કરીશ. આ વિષની ભયંકરતા ક્યાં ? (૧૮૩)
આ પ્રમાણે સાંભળીને રાણી ચિંતવવા લાગી કે-' આ અમૃતમય વચનથી કોણ મારા કર્ણને પૂરે છે ? અથવા તો શું મારા સત્ત્વની પરીક્ષા કરવા કોઈ મને છેતરે છે ? (૧૮૪)
આ પ્રમાણે તે વિચાર કરે છે. એવામાં તોતલાદેવીએ મહેશ્વરને જેમ નિર્વિષ કર્યા હતા તેમ તેણે પોતાની દૃષ્ટિ ફેરવવા માત્રથી રાજાને તરત જ નિર્વિષ કર્યા. (૧૮૫)
એટલે સમસ્ત વિષનો વિકાર નાશ થતાં બંને લોચનોને વિકસિત કરતા રાજાએ મરણને માટે યોગ્ય વેષ પહેરીને આવેલી પદ્મલોચના રાણીને જોઈ. (૧૮૬)
અને પોતાની સમક્ષ આકાશમાં રહેલા દિવ્યરૂપધારી