SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ४० મા પદ્મતોષને ! વૈવિ !, હ્ર સાહસમવ્રુતમ્ | નીવયિષ્યામિ તે નાથ, યં વિષવિમૌષિા ? ॥૮॥ શ્રુત્વતિ લેવી વધ્યો, : પૂરયત્નમૃત: શ્રુતી ? । यद्वा सत्त्वपरीक्षायै, प्रतारयति कोऽपि माम् ॥ १८४॥ इत्यस्यां ध्यातवत्यां द्रागपि नेत्रनिरीक्षणात् । स भूपं निर्विषीचक्रे, तोत्तलेव महेश्वरम् ॥१८५॥ श्री मल्लिनाथ चरित्र " ध्वस्ताशेषविषो राजा, विकसल्लोचनद्वयः । मृत्यवे कृतनेपथ्यामपश्यत् पद्मलोचनाम् ॥१८६॥ पुरस्तादूर्द्धगं दिव्यं, दिव्यरूपधरं नरम् । दृष्ट्वा जजल्प भूपालः के यूयं कुत्र वासिनः ? || १८७|| “હે પદ્મલોચના ! હે દેવી ! આ અદ્ભુત સાહસ ન કર, હું તારા નાથને સજીવન કરીશ. આ વિષની ભયંકરતા ક્યાં ? (૧૮૩) આ પ્રમાણે સાંભળીને રાણી ચિંતવવા લાગી કે-' આ અમૃતમય વચનથી કોણ મારા કર્ણને પૂરે છે ? અથવા તો શું મારા સત્ત્વની પરીક્ષા કરવા કોઈ મને છેતરે છે ? (૧૮૪) આ પ્રમાણે તે વિચાર કરે છે. એવામાં તોતલાદેવીએ મહેશ્વરને જેમ નિર્વિષ કર્યા હતા તેમ તેણે પોતાની દૃષ્ટિ ફેરવવા માત્રથી રાજાને તરત જ નિર્વિષ કર્યા. (૧૮૫) એટલે સમસ્ત વિષનો વિકાર નાશ થતાં બંને લોચનોને વિકસિત કરતા રાજાએ મરણને માટે યોગ્ય વેષ પહેરીને આવેલી પદ્મલોચના રાણીને જોઈ. (૧૮૬) અને પોતાની સમક્ષ આકાશમાં રહેલા દિવ્યરૂપધારી
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy