________________
પ્રથમ: :
योगिशिष्यस्तथेत्युक्ता, समागात्तापसाश्रमम् । साऽस्मन्नेत्रपथं प्राप्ता, सिंहाकृष्टा मृगी यथा ॥१३९।। भद्रास्य ! सा मे जामेयी, जीवन्ती कुलभाग्यतः । मुदेऽजनिष्ट वल्लीव, घना घनघनोदयात् ॥१४०।। योगिशिष्यस्ततोऽस्माभिः, प्रहतो मुष्टियष्टिभिः । प्रणनाश महारण्ये, घूकवद्भानुधामभिः ॥१४१॥ इयं कथा मयाऽज्ञायि, कथिता पद्मनेत्रया । રૂણ મવેપ્રાય, સન્તઃ સુર9 વય: ૨૪રા अथानयोरर्पयित्वा, भागिनेयीं तपस्विनोः । सा शङ्खभूपतेः पार्वे, प्रेषिता प्रीतिनिर्भरम् ॥१४३॥ ચાલ. તારા એક પ્રયત્નથી ઉત્તમ બે કાર્ય સિદ્ધ થશે. (૧૩૮)
એટલે તે યોગી શિષ્ય તે વાત કબૂલ કરીને આ તાપસાશ્રમમાં આવ્યો અને સિંહથી સપડાયેલી મૃગલીની જેવી તે બાળા અમારા જોવામાં આવી. (૧૩૯)
હે કલ્યાણકારી મુખવાળા ! અમારા ભાગ્યથી જીવતી એવી તે ભગિનીસુતા મેઘના ઉદયથી નિબિડ લતાની જેમ અમને હર્ષજનક થઈ પડી. (૧૪૦)
પછી તે યોગીશિષ્યને અમે મુઠ્ઠી લાકડીના પ્રહારવડે માર્યો. એટલે સૂર્યના કિરણથી ઘૂવડની જેમ તે શિષ્ય મહા અરણ્યમાં નાશી ગયો. (૧૪૧)
પછી પાનેત્રાએ પોતાની કથા કહી તેથી તે અમારા જાણવામાં આવી. કારણ કે ઈષ્ટજનનો સંયોગ થતાં પ્રાયઃ સુખદુઃખની વાત થાય જ છે. (૧૪૨)
પછી તે ભગિનીસુતાને આ તપસ્વીઓની સાથે બહુ જ