________________
શંક, ૧૧-૭-૯૯, ઢિ જે. વદ-૧૩
* ઉપા. યશોવિજયજી “લઘુ હરિભદ્ર' કહેવાયા છે. વર્તમાન કાળના તમામ ગ્રંથોનું અવલોકન ક્યું, એટલું જ નહિ, એના રહસ્ય સુધી પણ તેઓ પહોંચ્યા હતા.
ગ્રંથદ્વારા આજે ૩૫૦ વર્ષ પછી પણ આપણે તે મહાપુરુષોને મળી શકીએ છીએ. સાક્ષાત્ મહાપુરુષ પણ મળી જાય તોય તેઓ આપણને કહે કે ન કહે એ પ્રશ્ન છે. પણ ગ્રંથો... અવશ્ય કહે “જો આપણી પાસે કાન’ હોય તો...
જિનહી પાયા તિનકી છિપાયા...” આમ મહાપુરુષો કાંઈ કહે નહિ પણ ગ્રન્થમાં અનાયાસપણે જ કહેવાઈ જાય છે.
* કોઈપણ માર્ગે સિદ્ધાચલ જઈએ, પણ દાદાના દરબારે બધા જ એક ! કોઈપણ યોગ (ભક્તિ, જ્ઞાન, કર્મ કે બીજા કોઈ)થી સાધના કરો, આત્માનુભવના દરબારમાં બધા જ એક!
વિધિન્ના મરિ સ્થાન: સમુદ્ર સરિતામિલ मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ।।"
- જ્ઞાનસાર, મધ્યસ્થતાટક: અન્યદર્શની પણ જે કેવળજ્ઞાન પામી જાય છે, તે આ કારણે! અન્યદર્શનીઓમાં સમ્યત્વીઓ જ હોય એવું નથી, વિરતિધરો પણ હોય, અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો દેશવિરતિધરો હતા. વૈક્રિય લબ્ધિ એવી એમની પાસે હતી કે ૭૦૦ ઘરે એક
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૧૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only