Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
: ૬૭
- -
-
-
- -
-
- -
-
૦ ભયંકર અટવી એ ચર્તગતિ રૂપ સંસાર છે. ૦ સરલ માગ એ સાધુ ઘર્મનું પાલન છે. ૦ લાંબે માર્ગ એ ગૃહસ્થ ધર્મનું પાલન છે. ૦ વાઘ અને સિંહ એ રાગ અને દ્વેષ છે. ૦ લૂંટારાઓ એ મિથ્યાષ્ટિ જીવે છે. ૦ સુંદર ફળવાળા વૃક્ષે એ ઈન્દ્રિયના ૫ વિષય છે. ૦ સૂકા વૃક્ષે એ નિરવેદ્ય આશ્રય સ્થાન છે. ૦ અગ્નિ એ ક્રોધ છે. • ઉચે પર્વત એ માન છે. ૦ વંશજાલ એ માયા છે. ૦ નહિ પૂરાતે ખાડે એ લેભ છે. * ૦ સુંદર ફળે એ અનુકૂળતાએ છે.
૦ ૨૨ પિશાચ એ ૨૨ પરીષહ છે. ૦ નિરસ ભજન એ નિર્દોષ ભિક્ષા છે. ૦ અપ્રમત પ્રયાણ એ અપ્રમતતા છે • શિવનગર એ મશ્ન છે. અને ૦ અક્ષય આનંદ એ અક્ષય સુખ છે.
રિવરની વૈરાગ્ય રજિતવાણી સાંભળી જયકુમાર એગ્ય વ્રતને અંગીકાર કરેલ છે. અને ધીરે ધીરે સાધુ જીવનને યોગ્ય અભ્યાસ કરી અંતે દીક્ષા અંગીકાર કરે છે. અને જે સદાયને માટે દુર્ગતિના દ્વાર બંધ કરી દે છે. થોડા જ ભમાં દેવ અને મનુષ્યના ૧ સુખને ભોગવી અંતે છેલલા સમરાદિત્યના ભાવમાં રીક્ષા સ્વીકારી.
કેવળજ્ઞાનને મેળવી પોતાનું આત્મય સાધે છે.
જય જ
• કોઈપણ ધર્મક્રિયા આહારાદિ દશે સંજ્ઞાથી રહિતપણે કરે, આજ ધર્મક્રિયા કરવા છે.
જેવી છે, તે વખતે આ લેક કે પરલેકના સુખ માત્રની ઇaછા પણ ન હોય. તે તે નાનામાં નાની યિા કરે તે ક્રિયાવંચક કહેવાય. તેનું ફળ સમાધિની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ મળે.