________________
કિમ
સંસ્થાઓનાં ફડે માટે રીતસર માંગનારાઓને ઢગલે થઈ પડયો છે. જ્ઞાતિ–પંચાયત અને મહાજન-પંચાયતના લાંબા ઝઘડાઓથી કંટાળીને તેનાથી દૂર ભાગવા જતાં, કેટમાં વર્ષો સુધી ચાલતા કેસોમાં ફસાઈ જવાનું થયું છે. ઝગડાળ સમાજ પાસેથી હજુરિયા ખુશામતખરે કે
વટિયાઓ રળી ખાતા હતા, તેના બદણે વલે, સેલીસીટરે અને બેરિસ્ટરેએ પિતાનું સ્થાન જમાવી લીધું છે. ડોસીઓ અને હજામેના ઉંટૌદાની ટીકા કરવા જતાં, તેના કરતાં પણ ભયાનક-બીનઅનુભવી-ડીગ્રીધારી ડોકટરના હાથે પારાવાર નુકશાન સહવું પડે છે.
સાફ જાજરૂઓના બદલામાં ગટરની ગંદકી અને રેગનું પ્રમાણ વધી ગયું છે. મંદિરમાં આદર્શ પુરુષોનાં દર્શન બંધ કરવા જતાં નમાલી ચોપડીઓ અને છાપાના પિકચર્સે જોવામાં આંખ ખુવાર થતી જાય છે. ગુરુ -દર્શનથી કંટાળીને દૂર ભાગવા જતા ઓફિસરો અને
અધિકારીઓના દર્શન તથા નમન માટે પડાપડી કરવી પડે છે.
એ રીતે એક વસ્તુ છેડી, તે તેને લગતી બીજી -વસ્તુમાં ગોઠવાયા સિવાય માણસથી રહેવાતું જ નથી. સર્વ ધર્મ- એક્યની વાત કરવા જતાં, દરેક ધર્મમાં નવા નવા ભેદ ઉલટા વધતા જ જાય છે. ખ્રિસ્તીઓમાં થીઓફીસ્ટ, વૈદિકમાં આર્યસમાજ, જેમાં ત્રણ ફિરકાઓને નહિ માનનાર ચોથા વર્ગ–એમ સર્વત્ર ભેદ