________________
o
ધર્મશ્રદ્ધા પણ સત્યભાષાદિ લિંગવડે ફુટ રીતિએ જાણી શકાય છે. જ્ઞાની જ સત્ય અને સર્વ સંશાને છેદનારું વચન બોલી શકે છે, માટે બેલવાની ક્રિયાને સર્વ પણ સાથે લેશ માત્ર વિરોધ નથી. રમતી-અનાગત જાણી શકાય
કેટલાક કહે છે કે-કેવળજ્ઞાની ભગવાન ત્રણે કાળના ભાવેને જાણે છે, એ વાત શી રીતે ઘટે? અતીતકાળના -ભાવે નાશ પામી ગયા છે, અનાગતકાળના ભાવો હજુ ઉત્પન્ન જ થયા નથી, તે તેને સર્વજ્ઞ ભગવાન કેવી રીતે જાણી શકે? તેઓનું આ કથન પણ અણસમજ-વાળું છે.
વસ્તુ માત્ર દ્રવ્ય પર્યાયાત્મક છે. વર્તમાન વસ્તુ પરમ્પરાએ સકલ અતીત અવસ્થાઓ વડે જન્ય છે અને પરસ્પરાએ અનાગત સઘળી અવસ્થાઓની જનક છે. એ દૃષ્ટિએ અતીત–અનાગત અવસ્થાએ પણ વર્તમાનમાં કર્થચિત વિદ્યમાન છે. વસ્તુને પર્યાય માત્ર માનીએ, તે વસ્તુને અભાવ સિદ્ધ થાય છે, કારણ કે મૂળ દ્રવ્ય વિના પર્યાય કેને? માટે પૂર્વભાવને નિરન્વય વિનાશ થાય છે, એમ માનવામાં વસ્તુને લાભ સવથા ઘટે નહિ.
વસ્તુને દ્રવ્ય માત્ર માનીએ તે વસ્તુમાં કાલભેદ પણ નહિ ઘટે. પૂર્વ સમયની વરતુ જૂદી, વર્તમાન સમચની જૂદી, અનાગત સમયની જૂદી, એમ દ્રવ્યવાદિથી નહિ કહી શકાય. તેમ કહેવા જાય તે પર્યાય સિદ્ધ થઈ જાય છે. આથી સર્વજ્ઞભગવાન સકલ અતીત અવસ્થા વડે