________________
સુખ અધિક કે દુ:ખ
૧૩
"
મનુષ્ય જ નહિ, કિન્તુ પશુપક્ષી પણ આત્મહત્યા કરતા નથી, તેટલા માટે તેમના સંસાર પણ સુખમય જ છે એવુ' ભ્રામક અનુમાન કાઢવુ, એના કરતાં મનુષ્ય કે પશુપક્ષી આદિના સસાર ગમે તેવા દુઃખમય હાય તાપણ અચેતન સ્થિતિમાંથી સચેતન સ્થિતિમાં આવવામાં જ અનુપમ જ આનદ રહેલા છે, અને તેમાં પણ મનુષ્યત્વના માનદ તે સવથી શ્રેષ્ઠ છે, એ જ અનુમાન કાઢવુ વ્યાજમી ઠરે છે.
વેદ શાસ્ત્રો પણ કહે છે કે
',
"भूतानां प्राणिनः श्रेष्ठाः प्राणिनां बुद्धिजीविनः । बुद्धिमत्सु नराः श्रेष्ठा, नरेषु ब्राह्मणाः स्मृताः ॥ १ ॥ ब्राह्मणेषु च विद्वांसः विद्वत्सु कृतबुद्धयः । વૃતવ્રુદ્ધિજી તં, તું પુ શ્રાવાનિઃ રા”
સ્થાવરભૂતાથી ત્રસવિકલેન્દ્રિયા શ્રેષ્ઠ છે અને ત્રસવિક"લેન્દ્રિયેા કરતાં પણ સન્ની એટલે મનવાળા પ્રાણીઓ શ્રેષ્ઠ છે. મનવાળા પંચેન્દ્રિય પ્રાણીઓમાં પણ મનુષ્યેા શ્રેષ્ઠ છે અને મનુષ્ણેામાં પણ અહિંસક બ્રાહ્મણા શ્રેષ્ઠ છે. બ્રાહ્મ@ામાં પણ વિદ્યાવાન અહિંસક બ્રાહ્મણા શ્રેષ્ઠ છે અને વિદ્વાનેામાં પણ નિશ્ચિત બુદ્ધિવાળાએ શ્રેષ્ઠ છે નિશ્ચિત બુદ્ધિવાળાઓમાં પણ નિશ્ચય પ્રમાણે વનારાએ શ્રેષ્ઠ છે અને નિશ્ચય પ્રમાણે વનારાએમાં પણ બ્રહ્મ એટલે માક્ષવાદિએ શ્રેષ્ઠ છે.'
અન્યત્ર પણ શાઓ ભારપૂર્વક ફરમાવે છે કે—સવ -