________________
ધર્મ શ્રહા
૫૮
શસ્ત્રનું કાય કરે છે. ધર્મનું ફળ દર્શાવતાં, પણ શાસ્ત્રકાર -મહિષ એ ફરમાવે છે કે ધમ થી રાજા મહારાજાપણુ મળે છે, ખળદેવ વાસુદેવપણું મળે છે, તથા નવનિધાન, ચૌદ રત્ન અને છ ખડની માલિકીવાળુ ચક્રવતી પશુ પણુ ધર્મથી જ મળે છે. જૈયિ શક્તિવાળુ દેવપ, દેવાના આધિપત્યવાળુ ઈન્દ્રપશુ કે કોઈના પણ આધિપત્ય કે સ્વામી સેવકભાવ વિનાનુ અહમિન્દ્રપશુ તથા અનંત અતિશયાના ધામસ્વરૂપ ત્રૈલેાક્યપૂજનીય શ્રી તીથંકરદેવ યા દેવાધિદેવપણુ પણ ધર્મથી જ મળે છે. આધિભૌતિક, આધિદૈવિક કે આધ્યાત્મિક સ ષ્ટિના સર્વે સમાગમ ધમ થી જ પ્રાપ્ત થાય છે. ધર્મ એ અમિત્રના મિત્ર છે, અમન્યુના મન્યું છે અને અનાથના નાથ છે. પુણ્યરૂપી ધમ જીવનું ધારણ પોષણ કરે છે અને નિજ રારૂપી ધમ આત્માને યાતન્ સ જ્ઞપૂણાના વૈભવવાળા અવ્યાબાધ પટ્ટને પમાડે છે.
એ રીતે જગતના હિતમાં સૌથી માટી કાળા કોઇના પણ હાય તો તે ધર્મના જ છે. પરન્તુ એ વાત જગતના લક્ષ્ય બહાર છે. તે તરફ જગતનું લક્ષ્ય ખેંચવા માટે શાસ્ત્રકાર મહર્ષિ આએ અથાગ પરિશ્રમ સેન્ચે છે. તેનાં ફલસ્વરુપે સમ્યગ્દૃષ્ટિ મહાપુરુષ! પ્રણીત નાનાં મેટાં અનેક શાસ્ત્રો આજે પણ મળી આવે છે, એ શાસ્ત્રોની સાથે સીધે સંપર્ક ન સાધી શકે એવા પશુ ધમ ના સ્વરૂપને પિછાની શકે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને ઢ રીતે ધારણ કરી શકે અને ધમ નાં આચરણથી પરિણામે પાશવાર લાભ ઉઠાવી શકે,