________________
૧૦
ધર્મ-કહા અર્સફી છે. સંસી એટલે લાંબાકાળની સંજ્ઞાવાળા, લાંબા કાળને વિચાર કરવાવાળા, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણે કાળને વિચાર કરવાવાળા. વિચાર શબ્દ એક હેવા છતાં તેના અર્થમાં ફેર છે. પુરુષોત્તમ શબ્દને જૈન દષ્ટિએ તીર્થકર. અર્થ અને શૈષ્ણવ-દષ્ટિએ તેને અર્થ “કૃણ થાય છે. અર્થ કરવામાં ચારે બાજુ દષ્ટિ રાખવી પડે છે.
અહીં “શી” શબ્દનો અર્થ કરતાં પણ શાસ્ત્રકારે ફરમાવે છે કે કેવળ ભૂત, ભવિષ્ય અને વર્તમાનને વિચાર કરે, તેટલા માત્રથી તે સંસી નથી, પણ આત્મા સંબંધી ત્રણે કાળને અર્થાત્ નવતત્કાદિકને વિચાર કરે તે સાચે સરી છે. સ્ત્રી, પુત્ર, સંપત્તિ આદિ સંબંધી ત્રણે કાળના વિચારે કરે, તેટલા માત્રથી શાસ્ત્રકારેની દષ્ટિએ તે સંજ્ઞી નથી.
ગાંડ માણસ પણ ભૂખ અને તરસતી વખતે ડાહ્યો બની જાય છે ગંદા પદાર્થનું ભક્ષણ કરતા નથીઃ પઠાણને દેખીને અક્કલવાળે બની જાય છે પરંતુ તેટલા માત્રથી તે ડહાપણવાળે ગાણ નથી કારણ કે તેને આહાર વિહારને વિચાર છે પણ તેના સાધનને વિચાર નથી. તેમ જેઓને કેવળ પૌગલિક સુખે અને તેના સાધનેને જ વિચાર છે, પરંતુ આત્માને કે તેના મેક્ષને વિચાર જ નથી, તે પણ શાસ્ત્રકારેની દષ્ટિએ વિચારક નથી કિન્તુ અવિચારક છે. નિરંતર સંસારવ્યવહારના વિચારને સેવે છે, તેને શાસકારે સારો વિચારશીલ માનતા નથી. શાસ્ત્રકારે તેને