________________
, શ્રી જિનવચન સાંભળવાથી થતા ગુણે
શ્રી જિનયરચાં સાંભળવાથી શ્રેમ દૂર થાય છે, આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપ શમે છે, જડતાને મઉશ્કેદા થાય છેસમતા ભાવની વૃદ્ધિ થાય છે તથા ઇન્દ્રિ રૂપી અશ્વો અને મનરૂપી વાનર વશમાં આવે છે. '': શ્રી જિનેવચનને શાસ્ત્રમાં નોળવેલની પણ ઉપમા આપી છે. નળવેલ એક એવી જાતની વનસ્પતિ છે કે જેને સુંઘવાથી નોળિયાને સર્પદંશથી ચહેલું ઝેર ઉતરી જાય છે તે રીતિએ પ્રાણીઓને મોહ રૂપી ફિણિધરના ડસવાથી ચતું રાગ રૂપી વિષ નિરંતર વિધિપૂર્વક શ્રી જિનવચનનું શ્રવણ કરવાથી ઉતરી જાય છે.
- શ્રી જિનવચનની મીઠાશ અમૃત, દ્રાક્ષ, શર્કરા અને ઈલ્સ રસની મીઠાશ કરતાં પણ અનંત ગુણી અધિક છે. શ્રી જિનવચન ઉત્તમ મંત્ર સમાન અને અપૂર્વ રસાયણ તુલ્ય પણ છે.
શ્રી જિનવચનનું શ્રવણ કરનાર જન્માંતરમાં અંધતા, મૂકતા, છત અને મતિમતાને પામતો નથી, તથા આ બ્રિોમાં પણ સમૃદ્ધિ, પાંડિત્ય અને પ્રતિષ્ઠાને પામે છે.
નિરંતશ્રી જિનવચનનું શ્રવણ કરનારને નિત્ય નવીન નવીન બેગ, વૈરાગ્ર, વિષય સુખે પ્રત્યે ઉદાસીનતા, એક્ષભિલાષ, આત્મરમણતા તથા રાગદ્વેષની મતા વગેરે સુરતરુ અને કામકુંભથી પણ ચઢિયાત ગુણ પ્રાપ્ત થાય છે. અથવા