________________
ધર્મશ્રદ્ધા
નથી. ઓળખાણ પડયા પછી તે તે પિતાના સંગે ઊભા કરવામાં પિતાની જ માલિકી ધરાવે છે.
જે માણસે અમુક કાળ સુધી આત્મિક સંયમ અને શુદ્ધિ માટે પ્રયત્ન ક્યાં છે, તે તે જાણે છે કે-આહ્ય વાતાવરણની ઉત્પત્તિનું સ્થાન પિતાના વિચારે છે કારણ કે તે જોઈ શકે તેમ છે કે બાહ્ય વાતાવરણ અને માનસિક સ્થિતિમાં એકસરખા પ્રમાણુથી પરિવર્તન થયા કરે છે. આ -વસ્તુ એટલી બધી સાચી છે કે મનુષ્ય જે પિતાના વર્તનની ખામીઓને દૂર કરવાને આ કાયદો લાગુ પાડવા જાય છે, તે જ તે સપાટાબંધ પિતાના સંગમાં પરિવર્તન નિહાળે છે.
જે જે વિચાર રૂપી બીજને મનમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે, તે પિતાનાં ફળે વહેલાં અગર તે ડાં ઉત્પન્ન કરે જ છે. બાહ્ય સંગે વિચારોથી ઊભા થાય છે, પરંતુ -આઉં યાદ રાખવું જોઈએ કે-સગે સુખદ.એક હેય કે દુઃખદાયક હોય, પણ તેનાથી મનુષ્યને જે પાઠ મળે છે, તે મનુષ્યની પ્રગતિમાં સહાયક છે.
પિતાના જ હલકા વિચારો અને દુષ્ટ ઈછાએથી મનુષ્ય દુઃખદ અવસ્થામાં આવી પડે છે. શુદ્ધ મનવાળો પણ જ્યારે
ખદ અવસ્થા ભગવે, ત્યારે આટલું સમજી લેવું જોઈએ કે ઊંડે ઊંડે પણ ક્યારેક તે દુષ્ટ વિચારને આધીન હતું અને આ બાહ્ય દુખદ સ્થિતિ, તે છૂપાયેલી દુષ્ટ વિચારની શક્તિનું પ્રદર્શન છે. બાહ્ય સંગે મનુષ્યને અસર કરી શકતા જ નથી. તે તે તેને પિતાની જાત એળખવાનું