________________
૨૫૦
ધર્મ –ાહા
એ ખષી એટલુ જ
હૈયાતિ અવશ્ય સ્વીકારવામાં આવે છે. જો કે વસ્તુએ આ એક જ જીવનને ઉપયોગી નિવડે છે નહિ, ન્તુિ ઘણીવાર ભયંકર ઘાતક સ્વરૂપ પણ ધારણ કરી લે છે, તો પણ રાજના ઉપયાગમાં આવનારી હાવાથી એની શેાધા નિક છે, એમ કાઈ માનતું નથી.
જ્યારે ધમ તા એક એવી ચીજ છે કે જે કાઈ ને પણ અહિતકર થયા વિના સૌ કોઈને ઉપયેગી નિવડે છે. તે માહ્ય ચક્ષુને ગાચર નહિ હોવા છતાં તેનાં કાર્ય, કારણ અને સ્વરૂપ વગેરેથી સદાય પ્રત્યક્ષ છે. બાહ્ય દૃષ્ટિએ તેના કાંઇ પણ ઉપયાગ નહિ દેખાવા છતાં આંતર દૃષ્ટિએ તે જ એક સૌ કાઈના જીવનમાં સદા સૌથી અધિક અને ખરેખરી ઉપચેગમાં આવનારી વસ્તુ છે.
ધર્મ અધમ ની વાતા મિથ્યા છે અને સ્વાથી માણસાએ સ્વાર્થ સાધવા માટે ઉપજાવી કાઢેલી છે, એમ કહેનારાએ પણ આ દુનિયામાં છે પરન્તુ તેઓ સાવ અજ્ઞાન છે અને તેથી તેવાઓની વાત સદંતર અવિશ્વાસ કરવા લાયક છે.
ધર્મ અધર્મની વાત મિથ્યા પણ નથી અને સ્વાથી— આએ પોતાની કલ્પનામાંથી ઉપજાવી કાઢેલી પણ નથી કિન્તુ જગતના સર્વશ્રેષ્ઠ પુરુષોએ, સંપૂર્ણ જ્ઞાની અને સંપૂર્ણ સ્વા ત્યાગી મહાપુરુષાએ પાતાના જ્ઞાનમાં જોયેલી અને કેવળ લેાકહિત માટે જ કહેલી વાત છે. જગતનાં સશ્રેષ્ઠ પ્રમાણાથી સિદ્ધ તે વાતને નહિ સમજી શકનારા અથવા સમજવા છતાં માનવાની આનાકાની કરનારાએ જ ખરેખર જ