________________
ધર્મ શ્રદ્ધા
હવે એક માણસ દરિદ્રતાથી પીડાઈ રહ્યો છે. તે પેાતાની સાંસારિક સ્થિતિ સુધારવાને બહુ જ આતુર છે, છતાં હું ંમેશાં પોતાના કામમાં આળસુ રહે છે અને માને છે કે- પાતે પેાતાના શેઠને છેતરવામાં ઠીક જ કરી રહ્યો છે:' તેમજ ઉપરથી દલીલ કરે છે કે શેઠે મને પૂરતો પગાર નથી આપતા !’ આવા માણુસ સાચી આબાદીના સાદો પણ સિદ્ધાંત નથી સમજતા અને ઊંચે ચડવા માટે તદ્દન નાલાયક છે તે તો ખેતરમાજીથી ખરેખર અધિક દરિદ્રતાને શ્યામ ત્રણ કરી રહ્યો છે.
:
૨૩૮
આ બાજુ એક પૈસાદાર માણુસ છે, પણ તે પોતાની પાચનશક્તિ કરતાં અધિક આહાર કરવાની ટેવથી રાગને શ પડેલા છે. તેમાંથી મુક્ત થવાને માટે તે ખૂબ પૈસા ખર્ચવાને માટે તૈયાર છે, પરન્તુ પોતાની હદ ઉપરાંત ખાવાની ઈચ્છા પર "કુશ મૂકવા માગતા નથી. પેાતાની તૃપ્તિ ખાતર સારા અને સ્વાદિષ્ટ ભાજનને ગુલામ એવા આ, તંદુરસ્તી માટે સવ થા નાલાયક છે કારણ કે તંદુરસ્તીના મૂળ સિદ્ધાંતનું પણ તેને ભાન નથી.
:
ત્રીજી ખાજુ એક મોટો શેઠ છે. તે અનીતિના મા અપનાવી પેાતાના નાકરોના પગારા ઘટાડીને નફો ઉઠાવવા માગે છે. આવે! માણસ આખાદી પામવાને સથા અચેગ્ય છે. તેવા માણસના પૈસાનું અને આખનું દેવાળું જ્યારે નીકળે છે, ત્યારે તે પેાતાના બાહ્ય સંચાગના ઢાષા કાઢ છે, પરંતુ જાણતા નથી કે પેાતે જ પાતાની ઈશાના કર્તા છે. માણસ પોતાની સ્થિતિના કર્યાં છે’–એ સત્યનુ' દશન