________________
૨૪૧
વિચાર અને વર્તન
મનુષ્ય ત્યારે જ મનુષ્ય બની શકે છે, કે જ્યારે તે સુખ-દુઃખની ફરિયાદ કરતે મટીને પિતાની આત્યંતર શક્તિને તપાસવાનું શરૂ કરે છે અને જેમ જેમ તે પિતાના મનને સુધારે છે, તેમ તેમ તે બાહ્ય સાગને ઠોકર મારે છે અને પિતાની અંદર એવી શક્તિ શોધે છે કે જે શક્તિદ્વારા પિતે ખૂબ ઝડપથી પ્રગતિ કરે છે. જેમ જેમ માણસ બીજી વસ્તુઓ અને બીજા લેકે પ્રત્યે વિચારે ફેરવે છે, તેમ તેમ તે વસ્તુઓ અને તે લેકે પણ તેની તરફ ફેરવાઈ જાય છે,
આ સત્યને પુરા દરેક વ્યક્તિમાં છે અને તેથી પિતાની જાતનું પૃથક્કરણ કરવાથી આની તપાસ સહેલાઈથી થઈ શકે છે. જો તમે વિચારમાં પરિવર્તન લાવશે, તે તમને આશ્ચર્ય થશે કે-ખૂબ સપાટાબ ધ તમારા સંગે પણ પટાય છે. લેકે માને છે કે વિચારે છૂપા રહી શકે છે પરંતુ તે અશક્ય છે. વિચારથી જ અમુક આદત પડી જાય છે અને તે આદતથી જ બાહ્ય સગો ઊભા થાય છે. ડરપોક વિચારેથી નબળાઈ અને પરિણામે ગુલામી પ્રાપ્ત થાય છે. આળસુ વિચારથી ગંદી ટેવ અને પરિણામે દરિ, દ્રતા પ્રાપ્ત થાય છે. સ્વાથી વિચારેથી સ્વાથી ટેવે અને પરિણામે દુઃખની પ્રાપ્તિ થાય છે.
બીજી બાજુએ શુદ્ધ વિચારથી આત્મિક સંયમ અને પરિણામે શાંતિ પ્રાપ્ત થાય છે. નિડર વિચારેથી પુરુષાર્થ અને પરિણામે સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. ઉદામી વિચારેથી