________________
ધર્મ-શ્રદ્ધા
यैः परमात्माऽमितगतिवन्धः,
सर्वविविक्तो भृशमनवद्यः । શ્વષિતો મનસિ સમજો,
मुक्तिनिकेत विभववरं ते ॥३२॥
અમિતગતિ (આચાર્ય) વડે વન્ય, સર્વથી ભિન્ન અને અત્યન્ત અનવદ્ય એવા પરમાત્માનું જેઓ હંમેશાં થાન કરે છે, તેઓ શૈભવથી ભરેલા એવા મુક્તિ સ્થાનને પોતાના મનની અંદર પ્રાપ્ત કરે છે. (૩૨)
इति द्वात्रिंशतिवृत्तः, परमात्मानमीक्षते । योजन्यगतचेतस्को, यात्यसौ पदमव्ययम् ॥३३॥
એ રીતે બત્રીસ ગ્લૅકેવડે અનન્ય ચિત્તવાળે જે પરમાત્માને જુએ છે, તે અવ્યય પદને પામે છે. (૩૩)