________________
શ્રી પરમાત્મઠાત્રિશિકા
રર૯
સંસારઅટવીમાં પડવાના હેતુભૂત સઘળી વિ૫– જાલને દૂર કરીને એકલા આત્માને જે એવે તું પરમાત્મતત્વને વિષે લીન થઈશ. (૨૯)
स्वयं कृतं कर्म यदात्मना पुरा,
फलं तदीयं लभते शुभाशुभम् । परेण दत्तं यदि लभ्यते स्फुट,
स्वयं कृतं कर्म निरर्थकं तदा ॥३०॥
આત્માએ પૂવે સ્વયં જે કર્મ કર્યું છે, તેનું જ શુભાશુભ ફલ તે પામે છે. બીજાએ આપેલું જે મળતું હોય તે પિતે કરેલું કર્મ સ્પષ્ટપણે નિરર્થક થાય. (૩૦) निजार्जितं कर्म विहाय देहिनो,
न कोपि कस्यापि ददाति किंचन । विचारयन्नेवमनन्यमानसः,
परो ददातीति विमुञ्च शेमुषीम् ॥३१॥ પોતે ઉપાર્જન કરેલાં કર્મને છોડીને બીજે કોઈ પણ, ઈને પણું, કાંઈ પણ આપતું નથી. અનન્ય મન વડે એ રીતે વિચાર કરતે એ તું, બીજે આપે છે, એવી બુદ્ધિનો ત્યાગ કર. (૩૧)