________________
શ્રી જિનાગમ
શ્રી જિનવચનરૂપી જહાજ જેને પ્રાપ્ત થાય છે, તે જીવ આ સંસારસાગરને સહેલાઈથી તરી જાય છે. .
જેઓએ શ્રી જિનવચનનું શ્રવણ કર્યું નથી, તેઓને નીચેની વસ્તુઓનું જ્ઞાન કદી થતું નથી. , -
૧ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના છે. - ૨ ચાર ગતિ અને છ વનિકાયનું સ્વરૂપ ૩ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવને રહેવાનાં સ્થાન,
૪ ચારે ગતિમાં રહેલા જીનાં આયુષ્ય, પ્રાણુ, અને કાયસ્થિતિ (ફરીને તેની તે અવસ્થા પામવી તે).
૫ દુઃખ તથા સુખ અને બંધ તથા મોક્ષના હેતુઓ. ૬ મોક્ષ અને સિંદ્ધના જીવનું સ્વરૂપ, ૭ ષડ્રદ્ર અને નવત. ૮ કર્મનો બંધ, સત્તા, ઉદય, ઉદીરણું અને અખાધા.
૯ કર્મને સંક્રમ, ઉદ્વર્તના, અપવર્તના, સ્થિતિઘાત, રસઘાત ઈત્યાદિ.
૧૦ ઉપામશ્રેણિ અને ક્ષપકશ્રેણિ. ૧૧ નય, ભંગ પ્રમાણ અને નિક્ષેપ.
૧૨ વિધિ, નિષેધ, ઉત્સર્ગ, અપવાદ, વ્યવહાર, નિશ્ચય, સામાન્ય, વિશેષ, જ્ઞાન, ક્રિયા, ક્ષેત્ર, કાળ, દ્રવ્ય અને ભાવ.
પૂર્વ મહર્ષિએ ફરમાવે છે કે શ્રી જિનવચન રૂપી સૂત્રમાં પરોવાયેલ જીવરૂપી સેય આ ભવચકેમાં કદિ પણ