________________
ધ્રુમહા
• જોવાય છે, તે શુદ્ધ, શિવ, શાન્ત, અનાદિ, અનંત અને આપ્ત એવા દેવનું હું' શરણુ અંગીકાર કરું છું. (૨૦) येन क्षता मन्मथमानमूर्छा विषादनिद्राभयशोकचिन्ता । क्षय्योऽनलेनेव तरुप्रपञ्चस्तं देवमाप्तं शरणं प्रपद्ये ||२१||
{ {
અગ્નિ વડે જેમ વૃક્ષના સમૂહના નાશ કરાય છે, તેમ જેમના વડે મન્મથ, માન, મૂર્છા, વિષાદ, નિદ્રા, ભય, શાક અને ચિન્તા વગેરે દોષોને નાશ કરાવે છે, તે આપ્ત એવા દેવનુ હું... શરણુ અંગીકાર કરુ છુ. (૨૧) न संस्तरोऽश्मा न तृणं न मेदिनी, विधानतो नो फलको विनिम्मितः ।
यतो निरस्ताक्षकषायविद्विषः,
सुधीभिरात्मैव सुनिर्मलो मतः ||२२||
વિધિપૂર્વક ઘડેલા પથ્થર, શ્વાસ, પૃથ્વી કે પાટિયું', એ સથારા નથી કિન્તુ ઇન્દ્રિય અને કષાયરૂપી બૈરીઓને જેણે દૂર કરી નાંખ્યા છે એવા પુરુષના અત્યંત નિમળ આત્મા, એજ સચારા માનેલા છે. (૨૨) न संस्तरो भद्र ! समाधिसाधनं, न लोकपूजा न च संघमेलनम् । यतस्ततोऽध्यात्मरतो भवानिश,
विमुच्य सर्व्वामपि बाह्यवासनाम् ||२३|| હે ભદ્ર! જે કારણથી સમાધિનું સાધન કરવુ" તે