________________
શ્રી પરમાત્માત્રિશિકા
૨૫
यो व्यापको विश्वजनीनवृतैः सिद्धो विबुद्धो धृतकर्मबन्धः । ध्यातो धूनीते सकलं विकारं स देवदेवो हृदये ममास्ताम् ॥१७
વિશ્વને હિતકારી વૃત્તિથી જે વ્યાપક છે, જે સિદ્ધ છે, યુદ્ધ છે, જે કમ મન્થથી રહિત છે, તથા જે ધ્યાન રૂ નારના સકલ વિકારને દૂર કરે છે, તે દેવાધિદેવ મારા હૃદયને વિષે રહેા. (૧૭)
न स्पृश्यते कर्मकलंकदेाषैः, यो ध्वान्तसंधैखि तिग्मरश्मिः ॥ निरञ्जनं नित्यमनेकमेकं तं देवमाप्तं शरणं प्रपद्ये ||१८||
અધકારના સમૂહેાવડે જેમ સૂર્ય સ્પર્શ કરાતે નથી, તેમ કમÖરૂપી લ ક અને દોષાવડે જે અસ્પૃશ્ય છે, નિર ંજન છે, નિત્ય છે, અનેક છે અને એક છે, તે આપ્ત એવા દેવનુ હું શરણુ અંગીકાર કરુ છું. (૧૮) विभासते यत्र मरीचिमाली, न विद्यमानो भुवनावभासी ॥ स्वात्मस्थितं बोधमयप्रकाश, तं देवमाप्तं शरणं प्रपद्ये ॥१९॥
જીવનને પ્રકાશિત કરનાર સૂર્યના પ્રકાશ જ્યાં પહાંચતા નથી, તે સ્વ–આત્મ-સ્થિત જ્ઞાનમય પ્રકાશવાન આત એવા તે દેવનુ હુ શરણુ અંગીકાર કરું છું. (૧૯) विलोक्यमाने सति यत्र विश्व, विलोक्यते स्पष्टमिदं विविक्तम् । शुद्धं शिवं शान्तमनाद्यनन्तं तं देवमाप्तं शरणं प्रपद्ये ॥२०॥ જેમને જોવાથી સમસ્ત વિશ્વ સ્પષ્ટ અને વિવિક્તપણે
૧૫