________________
૧૮
મહા
ખવાઈ જર્સી નથી. ભાવથી પ્રાપ્ત કરેલ શી જિનવચનનું એક પણ સુત્ર જીવને આ સંસાર સાગરથી ઉદ્ધાવાને સમર્થ થાય છે.
એ સંબધે કહ્યું છે કેएकमपितु जिनवचनी यस्मात्रिवहिक पदं भवति । श्रूयन्ते चानन्ता सामायिकमात्रपदसिद्धाः ॥१२॥
શ્રી જિનવચનનું એક પણ પદ સંસારસાગરથી પાર. ઉતારનારું થાય છે. કારણ કે એક સામાયિક માત્ર પદને પામીને પણ અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યાનું સંભળાય છે.
#