________________
શ્રી પરમાત્મઠાત્રિશિકા
ર૧: હે મુનીશ! અંધકારને દૂર કરનાર એ દીપકો જેમ આપનાં બે ચરણે મારા હદયને વિષે જાણે લીન થયા હોય, જોડાઈ ગયા હોય, સ્થિર થયા હોય, રેપાઈ ગયા હોય અથવા પ્રતિબિસ્મિત થયા છે, તેમ થઈ જાઓ. () एकेन्द्रियाया यदि देव ! देहिनः,
प्रमादतः संचरता इतस्ततः । क्षता विभिन्ना मीलिता निपीडिता
स्तदस्तु मिथ्या दुरनुष्ठितं तदा ॥५॥ હે દેવ! પ્રમાદથી અહીં તહીં ફરતા એવા મેં એકેન્દ્રિયાદિ પ્રાણીઓને હણ્યા હોય, વિખૂટા પાડ્યા હોય, એકઠા કર્યા હોય, અથવા અત્યંત પીડા ઉપજાવી હોય, તે. મારા દુષ્ટચેષ્ટિતને, મિથ્યા દુષ્કૃત છે. (૫) विमुक्तिमार्गप्रतिकूलवर्तिना,
__ मया कषायाक्षवशेन दुधिया । चारित्रशुद्धयंदकारि लोपन,
तदस्तु मिथ्या मम दुष्कृतं प्रभो! ॥६॥ હે પ્રભો ! મેક્ષ માર્ગથી પ્રતિકૂળ વર્તનારા, કષાય અને ઈન્દ્રિયેને પરવશ થયેલા અને દુષ્ટ બુદ્ધિવાળા એવા મારા વડે જે કાંઈ ચારિત્રશુદ્ધિનો લેપ કરાયે હોય, તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. (૬)