________________
૨૦૮
ધર્મ –શ્રદ્દ
પણ સંકોચ ન હેાય, શરીર ઉજળુ પણ હૃદય કાળું હાય, તો તે એક અંશે પણ માનને પાત્ર રહેતો નથી.
મનુષ્યની ઉત્તમતા કે મહત્તા તેની માણસાઇના અ ગે. જ છે: તેના આત્મભાનના અંગે છે, જેને આત્મા સસ્કારી છે, તે જ વાસ્તવિક સન્માનને પાત્ર છે. આત્મસંસ્કાર વગરનું સ કાંઈ નકામુ' છે. શાસ્ત્રકારોએ, સાહિત્યકારાએ, કવિઆએ. જ્ઞાની કે મહાત્મા પુરુષાએ મનુષ્યભવની કિંમત ગણી છે, તે તમામ તેના આત્મભાનને અંગે ગણી છે.
જેને પેાતાના આત્માનું ભાન થયું છે, તે મનુષ્ય છે અને જેને આત્મભાન થયુ' નથી, તે આકારથી મનુષ્ય હોવા છતાં પણ વર્તનથી પશુ છે. શરીર અને આત્મા અલગ થઈ ગયા એટલે મેળવેલાં કરોડો એ ધૂળ ખરાખર છે. પશુથી મનુષ્યને જૂદું પાડનાર કોઈપણ હાય તે! તે આત્માના વિચાર છે. પશુને ખીજો ગમે તે વિચાર આવતા હશે પણ તેને એવા વિચાર આવતા નથી કે હું કોણ છું ? ચી ગતિમાંથી આવ્યે
·
.
છું ? ક્યા કમસ કરુ છુ ? એ કમ ના ખલા કેવા મળશે ? અહીંથી મરીને મારે ક્યાં જવાનું છે? આ જાતિના આત્મવિચાર પશુઓમાં નથી.
મનુષ્યને મનુષ્યત પ્રાપ્ત કરાવનાર આત્મવિવેક જ છે. જાનવર જન્મે, જીવે અને માલિકનું કામ કરીને યથાસમયે ચાલતું થાય, તેમ મનુષ્ય પણ જન્મે, જીવે અને આખા કુટુ અની ચાકરી કરી, કુટુંબ માટે વૈભવ ભેળ કરી, આયુષ્ય ક્રમ પુરું થયે મરી જાય, તે તે મનુષ્ય અને અને પશુમાં ફેર શું રહ્યો?