________________
૧૮૨
ધર્મ –શ્રદ્ધા
એ ત્રણ પ્રકારના સત્યથી વિપરીત, તે અસત્ય.
જેમ કે
(a) મુક્તિમાત્રને અહિતકારી-આત્મા નથી, કમ નથી, પરલેાક નથી, વગેરે.
(b) અતિ પ્રશ’સનીય મૂલ ઉત્તર શુષ્ણેાની આરાધનામાં વિઘ્નકારી, જેમકે હું સારૂં ફળ નથી, બ્રહ્મચર્ય નું ફળ નથી, તપનું ફળ નથી, વગેરે,
(c) વિદ્યમાન એવા આત્માદિ પદાર્થીની અન્યથા પ્રતીતિ કરાવનાર. જેમકે-આત્મા આયુરૂપ છે, આત્મા સર્વ વ્યાપી છે, લેાક સાત દ્વીપ-સમુદ્ર-પ્રમાણ છે, વગેરે.
સત્ય અને અસત્યના મિશ્રણવાળી ભાષા. જેમકે-આ અશાશ્વન છે, આ આમ્રવન છે, આ ખરામ ગામ છે, વગેરે. અશાકવનમા અશોકનાં વૃક્ષેા છે માટે તે સત્ય છે અને અશેક સિત્રાયનાં વૃક્ષો પણ છે માટે અશોકવન કહેવુ, એ અસત્ય છે, એ રીતે આમ્રવનાદિ માટે પણ સમજી લેવુ. આ ખરાબ ગામ છે, તેનું તાપ એ નથી કે–ગામમાં રહેતા બધા માણસે ખરાબ છેઃ કિન્તુ ઘણાખરા ખરાબ છે, તેથી તે પણ સત્યાસત્યનુ... મિશ્રણ
જ છે.
વસ્તુનું પ્રતિષ્ઠાપન કરવાની વ્યવહાર ચલાવવા ખાતર કે માત્ર ફરવાની ખાતર જે સબાધન, આજ્ઞા, વિધિ આદિ ભાષામા
ઈચ્છા વિના ઑવળ સ્વરૂપનું પ્રતિપાદન
V