________________
-સૃષ્ટિ-કર્તા
૧૮૭
વાર માછી એ માછલાના ઉપકારી ગણાય કે અપકારી ? અપકારી. એ રીતે અનાદિ કાળથી સ્વતંત્ર આત્માને જન્મ અને ક્રમની જ જાળમાં નાંખનાર ઇશ્વર ઉપર પણ ઉપકારપણાની બુદ્ધિ કે પૂજ્યપણાની બુદ્ધિ શી રીતે થાય ? સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં પણ આત્મા જન્મ અને કમથી ખંધાયેલા હતા, એમ માનીએ તેા સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં પણ સૃષ્ટિ હતી, એમ જ સાબિત થાય છે. જન્મ અને કમ એ જ સૃષ્ટિ છે,
સૃષ્ટિના કર્તો ઇશ્વર છે, એમ માનવાથી ખીજી પણ અનેક આપત્તિએ ઊભી થાય છે.
પહેલુ –આત્માએ ઇશ્વરનું' શું બગાડયું હતુ કે તેણે સૃષ્ટિ ઉત્પન્ન કરીને સ્વતંત્ર આત્માને ગર્ભાવાસ અને જન્માદિનાં અસહ્ય દુખા સમો ?
ખીજું –આત્માને વગર કારણે દુઃખ આપનાર ઇશ્વર દયાળુ કેમ કહેવાય ?
ત્રીજું સુખ, દુઃખ, સ પત્તિ, દરિદ્રતા, જન્મ, મરણુ આદિ સઘળું આપનાર ઇશ્વર છે, એમ માનીએ તે ઈશ્વર થાડાઓના પક્ષપાતી અને ઘણાએને શત્રુ ઠરે અને જેનામાં પક્ષપાત અને શત્રુવટ હાય, તે ઇશ્વર કેમ હાઈ શકે ?
ચેાથું-નાના ખાળકાને પણ અનેક પ્રકારના રાગ અરે મૃત્યુ આપનાર ઇશ્વર દયાળુ કેમ હોઈ શકે? બાળકે ઈશ્વરના ગુન્હા - કર્યું હોય તેપણ તેણે તે -માફ કરવા જોઇએ. માટા માસ પણ ઇશ્વરની આગળ તે ખાળક