________________
ધર્મ-શ્રદ્ધા
ત્યારે તેને ઉત્પન્ન થવાની તો વાત જ ક્યાં રહી? જ્યાં લુગડાં જ ન હોય ત્યાં તેને પહેરવાની વાત તે હોય જ ક્યાંથી?
ચક્ષુ આદિ કે ઈન્દ્રિય દ્વારા આત્મા પ્રત્યક્ષ થતું નથી પણ ચેતના દ્વારા થાય છે, એમ નાસ્તિક કહેવા જાય તે ઈન્દ્રિયપ્રત્યક્ષ ઉપરાંત અતીન્દ્રિય પ્રત્યક્ષની સત્તા તેને સ્વીકારવી પડે છે. અને તે તેના મતથી વિરુદ્ધ છે. પદાર્થો ભિન્ન ભિન્ન છે, માટે જ પ્રમાણે ભિન્ન ભિન્ન માનવા પડે છે. જગતમાં જે બધા જ પદાર્થો એક સરખા હિત, તે તેનું જ્ઞાન કરનાર પ્રમાણ એક જ હેત પણ પદાર્થો ભિન્ન ભિન્ન છે, માટે તેને જાણવા માટેના પ્રમાણ પણ ભિન્ન ભિના માનવા પડે છે.
જીવ, સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ આદિ અતીન્દ્રિય અને પરોક્ષ પદાર્થો છે, તેથી તેનું જ્ઞાન કરવા માટે અતીન્દ્રિય અને પરાક્ષ પ્રમાણ પણ માનવું જ જોઈએ. અતીન્દ્રિય પ્રમાણ માન્યા વિના પાંચ ભૂતેના સંગથી જીવ ઉત્પન્ન થાય છે વગેરે વાતે કરવી એ સ્વ–વચન વિરોધી છે. જેણે ઘરની બહાર પગ જ ન મૂક્યો હોય તે કહે કે નદી કિનારે ઘી ગેળનાં ગાડાં લૂંટાય છે, એને અર્થ લેકેને ઠગવા સિવાય બીજું શું હોઈ શકે?
પ્રશ્ન આત્મા સંબંધી વેદાંતદર્શનની માન્યતા શું છે?
ઉત્તર, વેદાન્તી નાસ્તિક કરતાં પણ એક ડગલું