________________
વારસો
૨o૧
અનંતકાયમાં કયાં જીવ દેખાય છે? એવા કતર્ક કરનારાઓને પૂછવું કે તારા શરીરમાં જીવ કયાં દેખાય છે? આંધળે માણસ એમ કેમ કહી શકે કે અહીં કેઈનથી? અહી કેઈ નથી” એમ કહેવામાં આંધળા માણસ જેમ ભીત ભૂલે છે, તેમ અનંતકાયમાં જીવને ઈન્કાર કરનાર પણ એવી જ ભૂલ કરે છે. જીવને દેખવા માટેની અતીન્દ્રિય ચક્ષુ નહિ હિાવાથી, તે આંધળે જ છે.
એક સેચના અગ્રભાગ પર એક લાખ દીવાને પ્રકાશ રહી શકે કે નહિ? મૂર્તપ્રકાશ રહી શકે, તે અમૂર્ત એવા અનંત જીવે તેટલા સ્થાનમાં રહી શકે, તેમાં આશ્ચર્ય શું? જેઓ જીભને રાજી રાખવા ખાતર અનંતકાયનું ભક્ષણ કરે છે, તેઓને એમાં પા૫ રહેલું છે, એ વાતનું કથન રૂચ નથી ? પરંતુ એક વસ્તુ રૂચે યા ન રૂચે તેથી વસ્તુસ્થિતિમાં તલ માત્ર પણ પરિવર્તન નથી જ થતું. કોઈ પણ સારો યા નરસા નિયમને ચાહનારા અને ખેડનારાબન્ને જાતિના લેકે દુનિયામાં હોય જ છે. અજ્ઞાન અને વિષયાસક્ત છના નહિ માનવાથી કે ઈન્કાર કરવાથી અનન્તકાયલક્ષણ આદિનું પાપ મિથ્યા થઈ શકતું નથી.
કેવળ જિહુર્વેદિયના સ્વાદમાં જ આનંદ સમાયલે હેય, તો મુસ્લીમ કે ક્રિશ્ચિયન કુળમાં અવતાર લે વધુ ઉત્તમ ગણાય કે જ્યાં ભેજન માટે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ છે નહિ. હિંદુ બનવામાં પણ ઓછામાં ઓછો -માંસ-મદિરાને ત્યાગ. મુસલમાન બનવામાં પણ ડુક્કરના