________________
૧૦૪
ધર્મ-શ્રદ્ધા
પરતુ શ્રી જૈનશાસનને તારક સમજનાર ધાર્મિક પુરુષને સ્વને પણ આ વિચાર આવતું નથી. તે તે એક જ વસ્તુને ધ્યાનમાં રાખે છે કે-જેમ બને તેમ જીવનમાં પાપનું સેવન ઓછું થાય, એમાં જ શ્રેય છે. અન્ય દિવસેએ આપણે પાપનું સેવન કરીએ છીએ, એને અર્થ એ શા માટે કરવું જોઈએ કે- દરેક દિવસે એ પાપનું સેવન કરવું? પાપથી તે જેટલું ખચાય તેટલું સારું. પાપથી ડું પણ બચાય તે તે શું ખોટું છે? એક દિવસ કમાણી ન થઈ તે બીજે દિવસે પણ કમાણી કરવાનું માંડી વાળવું? એક દિવસ દાન ન દઈ શક્યા, તે બીજે દિવસે પણ ન દેવું, એ કયાંને નિયમ? તેરસ અને ચૌદસે સૂર્ય એક હોવા છતાં તેરસે જીવીએ છીએ અને ચોદશે શું મરવું પડતું નથી ? કુદરતે ભેદ નથી રાખે, પણ તમે ભેદ રાખે છે, એટલે માણસે પણ ભેદ રાખ જોઈએ.
જેમ સૂર્યોદય છતાં જીવન અને સૂર્યોદય છતાં મરણ થાય છે, તેમાં બીજા કોઈ ગુદા સંગને પણ કારણભૂત માનવા પડે છે, તેમ પાપ-પુણ્યનો આધાર પણ અમુક દિવસે ઉપર નથી, પરંતુ એ પવિત્ર દિવસનું અવલબન લઈને આપણે જેટલા પ્રમાણમાં પાપથી બચી શકીએ છીએ, તેના ઉપર પણ છે.
આત્મા નિમિત્તવાસી છે. ઉત્તમ નિમિત્ત પામીને જેટલું પાપથી બચી શકાય તેટલું બચવું, એ જ ધમી આત્માઓનું ધ્યેય છે. તેથી પર્વતિથિઓએ લીલેરી આદિને -ત્યાગ અવશ્ય કરે, જેથી એ નિમિત્ત પામીને પણ આત્મા
ત્રણ છે
: