________________
ર
ધુમ બહા
આવતા નથી. શરીર આદિ પદ્માર્થાં અમુક સમયે ઉત્પન્ન થયા એવી કલ્પના થઈ શકે છે, પર`તુ આત્મા કયારે ઉત્પન્ન થયા, એ “ક ંપના થઈ શક્તી નથી. એ જ એમ. સાષિત કરે છે કે આત્મા અનાદિ છે: અનાદિ એટલે વસ્તુ વિદ્યમાન હાય છતાં કદી ઉત્પન્ન થયેલી ન હાય. જીવ અથવા આત્મા એવી જ વસ્તુ છે. પ્રાસ'સારપરિભ્રમણ સકારણ છે કે જીવની માફક સ્વયંસિદ્ધ છે.?
..
ઉત્તર॰ જે વસ્તુ સ્વય’સિદ્ધ હોય કે નિષ્કારણપણે. થયા જ કરતી હાય, તે વસ્તુને રોકવાના કાઈ ઉપાય જ નથી. જે વસ્તુ કારણને લીધે થતી હોય, તેને અવસ્ય રોકી શકાય છે. કારણુ અંધ કરી એટલે કાય આપેઆપ અધ થઈ જાય. ચકલી માઁધ કરી એટલે પાણી આવતુ પેાતાની મેળે જ અધ પડી જાય,
જે વસ્તુ કોઈ વખત થતી હોય અને કોઈ વખત. ન થતી હાય તે વસ્તુ કારણુજન્ય જ હાય છે. જે કારણુ નગર થતું હાય તે સદાકાળ થયા જ કરવાનું અથવા તેનું અસ્તિત્વ જ નહિં હાવાનુ. ખીજા શબ્દોમાં જે વસ્તુનુ કાઈ પણ કારણ ન હાર્ય તેની એ`સ્થિતિ છે એકતા તેનુ સદાકાળ અસ્તિત્વ જ રહેવાનું અથવા એ વસ્તુના સવથા સદાકાળને "માટે" અભાવ જ રહેવાના. કારણવાળી વસ્તુઓના જ નાશ સાવે છે. નિષ્કારણું ’ વસ્તુનેટ નાશ શેવતા નથી.