________________
સૃષ્ટિકર્તા
પ્રશ્ન. સુષ્ટિને કર્તા કેઈ છે કે નહિ?
ઉત્તર સૃષ્ટિને કર્તા કેઈ છે જ નહિ. અનાદિ કાળથી સુષ્ટિ છે, છે ને છે જ. જીવ અનાદિ છે, એમ માન્યા પછી સુષ્ટિની આદિ માનવી, એ સર્વથા ન્યાય વિરુદ્ધ છે. જે ઘર બંધાવ્યાને પાંચ વર્ષ થયા, તે ઘરમાં હું પચીસ વર્ષથી રહું છું, એમ બોલવું એ દેખીતી રીતે જ બેઠું છે. તે જ પ્રમાણે આદિ સૃષ્ટિમાં અનાદિ આત્મા રહે છે, એમ કહેવું પણ ખોટું છે
જીવ અનાદિ છે એમ માન્યા પછી જગતને કર્તા ઈશ્વર છે એ માન્યતા પણ ટકી શકતી જ નથી. ઈશ્વરે સૃષ્ટિનું નિર્માણ કરી તે પહેલાં અનાદિને જીવ ક્યાં હતે? તે વખતે જીવ, જન્મ અને કર્મ સહિત હતું કે રહિત? જે જન્મ અને કર્મ રહિત હતું, એમ માની. લઈએ તે ઈશ્વરે જગત બનાવીને આત્માને જન્મ અને. મરણની પીડામાં નાખે, એમ જ સિદ્ધ થાય. સમુદ્રમાં સ્વતંત્ર ફરતા માછલાને જાળમાં નાખીને પસીન બના