________________
ધર્મ-શ્રા
'आरुग्गवोहिलाम, समाहिवरमुत्तमं दितु ।'
અર્થાત-લોત્તમ એવા શ્રી તીર્થકર દેવેનું કીર્તન, વન્દન અને પૂજન મેં કર્યુંતે તેના ફળ રૂપે મને ભાવાગ્ય (મુક્તિ), એના અનન્ય સાધન રૂપ બધિલાભ (શ્રી જિનધર્મની પ્રાપ્તિ) અને એના ફળ સ્વરૂપ સર્વેત્કૃષ્ટ ભાવસમાધિ (જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના દ્વારા આત્માને પ્રાપ્ત થતું પરમ સ્વાથ્ય) મને આપો” એવી યાચના કરવામાં આવી છે.
એ જ રીતે ચતુદશપૂર્વ ધર શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામી વિરચિત “શ્રી ઉપસર્ગહર સ્તોત્રમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિના પ્રાન્ત– ‘તા રેલ હિ લઉં, મરે અવે પાર! નિurદ! I
હે પાર્શ્વ ! હે જિનચંદ્ર! નિર્ભર ભક્તિયુક્ત ચિત્ત વડે મેં આપની સ્તુતિ કરી, તેના ફળ રૂપ મને ભભવને વિષે બોધિ [સમ્યદર્શન અગર શ્રી જિનધર્મને આપે.
- એ જ રીતે ઉત્કૃષ્ટબુદ્ધિના નિધાન, ચતુર્દશપૂર્વધર, શ્રી ગણધર મહર્ષિઓ વડે નિર્મિત થયેલ શ્રી ચૈત્યવન્દન સૂત્રાન્તર્ગત “પ્રાર્થનાસૂત્ર અપરનામ “શ્રી જય વીયરાય સૂત્રમાં પ્રગટ રીતે ભવનિર્વેદાદિ અનેક પ્રકારની પ્રાર્થનાઓ શ્રી વીતરાગ પાસે સાક્ષાત કરવામાં આવી છેઃ બીજા શબ્દોમાં પ્રાર્થનાઓની પરંપરા માટે જ ખાસ તે સૂત્રની