________________
અહિંસા
I અને નહિ ઈચ્છતા પુરુષે સાવદ્યાગની નિવૃત્તિ (વિતિ) અવશ્ય કરવી જોઈએ.
પ્રશ્ન. બાર વ્રતનું સંક્ષિપ્તમાં સ્વરૂપ શું?
ઉત્ત૨૦ પ્રથમ બતમાં શ્રાવક પાણી ગાળેલું શુધ્ધ વાપરેઃ લાકડા, ધાન્ય આદિને પરિગ પણ ત્રસ જીવોની રક્ષા માટે યતનાપૂર્વક કરે અને ત્રસ જીવેની હિંસા જેમ બને તેમ ઓછી થાય તેમ વતે.
બીજા વ્રતમાં બુદિધથી સારી પેઠે વિચારી, આલેક પરલેકથી અવિરૂદ્ધ અને સ્વપભયને અપીડાકારક વચન બેલે.
ત્રીજા વતમાં પૈસાના ઉચિત વ્યાજને જ ગ્રહણ કરે દ્રવ્યના વેચાણથી થયેલા લાભને અહંકાર રહિતપણે ગ્રહણ કરે બીજાનું પહેલું જાણતે છતે લે નહિઃ વગેરે પદ્રવ્ય હરણથી જેમ બને તેમ દુર રહે.
ચેથા વતમાં વિકાર સહિત પારકી પ્રમદા તરફ જુએ નહિ પરસ્ત્રી સંબંધી દર્શન, સ્પશન, કથનાદિને પ્રયત્નપૂર્વક વજે સ્ત્રી સંબંધી પરિચય, એ મદનનાં બાણે છે અને તે ચારિત્રના પ્રાણુને નાશ કરે છે, એમ સમજીને તેનાથી દુર રહે.
પાંચમા વ્રતમાં ઈચ્છા પરિમાણુ ઑાક કરે સચિન, અચિત્ત, મિશ્ર વસ્તુઓને પરિમાણ ઉપરાંત ન સંગ્રહ પરિગ્રહતા, અનને વારંવાર ચિન્તવે.
છઠું વ્રત દિવિરતિ અને સાતમું ભેગપભોગ પરિ