________________
મને હાય છે, કારણ જેટલી વસ્તુની
છે. બિન
ધર્મશ્રદ્ધા માણ છે. તેનું સ્વરૂમ તે અધિકારના. માં વિસ્તારથી આપેલું હોય છે, ત્યાંથી જોઈ લેવું. •
, આઠમા વ્રતમાં શ્રાવક અનર્થ અને પરિત્યાગ કરે. અનર્થદંડથી જીવ બહુ કર્મ બાંધે છે. જરૂરી વસ્તુ હમેશાં
ડીજ હોય છે, કારણ કે તેને દેશકાળને નિયમ છે. અમુક દેશમાં તથા અમુક કાળમાં જેટલી વસ્તુની શરીર-સ્વજનાદિ માટે જરૂર હોય, તે માટેનું પાપ એ અર્થ દંડ છે. બિનજરૂરી વસ્તુને કેઈ નિયામક જ નથી, તેથી તેનું પાપ ઘણું વધી જાય છે. જીવ જેટલાં કર્મ પ્રોજનથી બાંધે છે, તેના કરતાં ઘણું વિશેષ કમ પ્રજને બાંધે છે. નવમું સામાચિક, દશમું દેશાવકાશિક, અગિયારમું પૌષધાપવાસ અને બારમું અતિસંવિભાગ,-એ ચાર વ્રતનું સ્વરૂપ પણ અન્ય ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે.
પ્રશ્વવ્રતગ્રહણને મુખ્ય વિધિ શું?
ઉત્તર૦ ૧ ઉપયુક્ત (ઉપગવાળા) બનીને ગ્રહણ કરવું જોઈએ.
૨ મોક્ષસુખની અભિલાષાથી લેવું જોઈએ.
૩ બની શકે તે જીવિત પર્યત લેવું જોઈએ નહિ તે કાળની મુદત ધારણ કરીને લેવું જોઈએ. ,
૪ લીધેલાં વ્રતને જ યાદ કરી જવાં જોઈએ. - ૫ અંગીકાર કરેલાં વ્રતોને વિશુદ્ધ પરિણામપૂર્વક પાળવા જોઈએ અને પાળતાં લાગેલા અતિચારાની સદ્ગુરુઓની પાસે આવેચના અંગીકાર કરીને શુદ્ધિ કરી. લેવા તત્પર રહેવું જોઈએ... : -