________________
ઉપર
!
ધર્મ-પ્રહા
* કઈ પણ ઉત્તમધરતુની પ્રશંસા કે અધમ વસ્તુની નિન્દા આદિ કરવાની શક્તિ પણ જીને આ સંસારચક્રમાં વારંવાર પ્રાપ્ત થતી નથી. તે પણ છને મોટે ભાગ, ક્યારે પિતાને તે શક્તિ પ્રાપ્ત થાય છે, ત્યારે પણ તેને વિપરીત ઉપયોગ કરવામાં જ અધિક રસ લે છે. ઉત્તમ વસ્તુની પ્રશંસા અને અધમ વસ્તુની નિન્દા કરવાના બદલે અધમ વસ્તુની પ્રશંસા અને ઉત્તમ વસ્તુની નિન્દા કરનાર માટે વર્ગ જ દુનિયાભરમાં નજરે પડે છે. એ રીતિએ ઊંધી પ્રવૃત્તિ કરીને ફરી અનન્તકાળ માટે પ્રશંસા અગર નિન્દા કરવા માટે મળેલ વચનસામર્થ્ય ન મળે તેવી સ્થિતિ ઊભી કરી દે છે.
દુનિયાના “જીની આ સ્થિતિ લક્ષ્યમાં રાખીને જ અનન્તજ્ઞાનીઓનાં વચનને પરમાર્થ દર્શાવનારં શાસ્ત્રકારમહર્ષિઓ મનુષ્યભવાદિ ઉત્તમ સામગ્રીઓ પામી પ્રશંસનીયની જ પ્રશંસા કરવા ઉપર ભાર મૂકે છે.
પ્રશંસા કરવા લાયકની જ પ્રશંસા કરવી જોઈએ, એ કર્તવ્ય નક્કી થયા પછી, એ સવાલ આવીને આપઆપ ઊભા રહે છે કે દુનિયામાં પ્રશંસનીય ચીજે કરી? પિતાને મનગમતી ચીજોની પ્રશંસા સૌન્કંઈ કરે છે. જેનાથી પિતે માનેલા સ્વાર્થની સિદ્ધિ થતી હોય, જેની પ્રશંસા કરવાથી પિતાની જાતની પ્રતિષ્ઠા વધતી હોય, દુનિયાને મહેળો ભાગ ખુશ થલેહોય અગરવાહવાહ ઉચ્ચારતે હોય, એની પ્રશંસા કરવા માટે કેઈને ઉપદેશ આપ