________________
માનવ કર્તવ્ય
૧પક
આદિનું ઉલંઘન, અતિ ભેગાસતિ, અતિ- ઉડાઉપણું; સાધુપુરુષે ઉપર આપત્તિથી થતે તેષ, છતી શકિતએ તેને અપ્રતિકાર, એ વગેરે જેમ લેકોત્તર ભાગમાં વર્ષ છે, તેમ લેકમાં પણ તેઓ વિરુદ્ધ અને વન્ય કાર્યો તરીકે મનાયેલાં છે.
નિન્દા આદિ કાને નહિ તજનારા સામાન્ય શિષ્ટલેકના માર્ગથી પણ બાહા છે, તે પછી કેત્તર શિષ્ટપુરુષના માર્ગથી સર્વથા બહિષ્કૃત થયેલા ગણાય, એમાં નવાઈ જ શું છે? કોત્તર માર્ગમાં રહેલા આત્માઓ સર્વની નિન્દા આદિના ત્યાગી હોય, એમાં કશું જ આશ્ચર્ય નથી. નિન્દા આદિ લેકત્યાજ્ય અકામાં ડૂબેલા આત્માઓ પણ પિતાની જાતને કેન્સર માર્ગના અનુથાયી કહેવડાવવાને દાવ ધરાવતા હોય, તે તેઓને એ દાવે પિકળ છે. ' કેત્તર માગ અનુસરનારા આત્માઓ. લોક વિરોધ કરે એટલા માત્રથી ઉત્તમ કાર્યોને પણ ત્યજી દેનારા હોય એમ નહિ, કિન્તુ લેકવિરુદ્ધ ગણતાં કાર્યોને તે તેઓ સ્વને પણ આચરે નહિ લેકવિરુદ્ધ કાર્યોને આચરવાથી લોકેર માર્ગનું અનુયાયીપણું લાજે છે અને તેથી પ્રવચનનિન્દા આદિ ભયંકર દેના ભાગી થવાય છે. લોકેત્તર માર્ગમાં રહેલા આત્માઓ પણ સામાન્ય લોકવિરુદ્ધ કાર્યોને ન ત્યજે, તે તેઓ અજ્ઞજનેને શાસનમાલિન્યતાદિ પાપમાં જોડનારા બને છે અને પોતાને