________________
૫૦
ધર્મશહા
મળેલું જિનશાસનનું અનુયાયીપણું નિષ્ફળ બનાવે છે.
એ કારણે મિથ્યાત્વાદિક જેમ તજવાં જેવાં છે, તેમ - લિકવિરુદ્ધ કાર્યો પણ સદાને માટે તજવાં જેવાં છે.
આ સ્થળે એ યાદ રાખવું જોઈએ કે–લેકવિરુદ્ધ કાને લેકવિરોધ સાથે જોડી દેનાર વર્ગ જ્ઞાનીઓના વચનેને ભયંકર દુરુપયેગ કરે છે. સારી અને શાસ્ત્રવિહિત પણ ક્રિયા અજ્ઞાન અને ભવાભિનન્દી લેકનાં વિરોધ માત્રથી કદાપિ ત્યાજ્ય કરતી નથી. કર્તવ્યાકર્તવ્યને નિર્ણય લેકમત કે લોકવિધથી કરવાની વાત શ્રી જૈનશાસને કદી પણ માન્ય રાખેલ નથી.
શ્રી જૈનશાસનના અનુયાયીને લેકમત તરફેણમાં છે કે વિરુદ્ધમાં છે, એ જોવાનું હેતું નથી અને જે જવાનું છે તે એક જ છે કે શાસ્ત્ર તરફેણમાં છે કે વિરુદ્ધમાં?” પિતે જે કાર્ય કરવા માગે છે તેની શાસ્ત્ર તરફેણ કરે છે, તે તે કાર્ય પ્રત્યે અવસર આવ્યે હજાર કિંવા લાખે લેકેને વિરોધ પણ ગણવા યોગ્ય નથી. પિતે જે કાર્ય કરવા માંગે છે, તે જે શાસ્ત્રસમ્મત નથી–તે જે શાસ્ત્રથી અવિહિત છે, તે તેની તરફેણ કરનાર હજારે કે લાખના ટેળેટેળાં હોય તે પણ તે અકર્તવ્ય જ છે.
લેકવિરુદ્ધ કાર્યો પણ શાસ્ત્ર નિયત કરી નાંખેલાં છે. લેક તેને વિરોધ કરે ત્યા ન કરે, તો પણ શ્રી જિનમતના અનુયાયીને તે ત્યાજ્ય જ છે. ધર્મ કરનાર - સરળ જીની હાંસી કરવી કે દેશાચાર અને કુળાચાર