________________
માનવ કલ્ય
૧૫૩
વાની આવશ્યકતા રહેતી નથી. દુનિયાના અને એ પ્રશંસા તે સહજસિદ્ધ છે. * જ્ઞાનીઓને ઉપદેશ પ્રશંસા કરવાલાયક તય વસ્તુઓ કયી, એની શોધ કરી, પછી એને જ પ્રશંસવા માટે છે. એ દ્રષ્ટિએ પ્રશંસનીય તે જ હોઈ શકે, કે જેને પ્રશંસવાથી જગતમાં કઈ પણ પ્રકારને અનર્થ પેદા ન થાય કિન્તુ કલ્યાણની જ વૃદ્ધિ થાય. એવી કલ્યાણકર વસ્તુઓ જ પ્રશંસા કરવા ચોગ્ય છે. એવી કલ્યાણકર વસ્તુ શ્રી સર્વજ્ઞ ભગવાનના વચને દ્વારા પ્રકાશિત થયેલ સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર, સિવાય બીજી કોઈ મળનાર નથી. સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર, એ એને સાંભળનાર, સદહનાર કે સેવનાર સૌ કેઈનું એકાન્ત કલ્યાણ સાધે છે.
સમ્યકત્વ, એ આત્માને મિથ્યાત્વમલ સાફ કરે છે? જ્ઞાન, એ આત્માને અજ્ઞાન અંધકાર ટાળે છે ? અને ચારિત્ર, એ આત્માની અનાદિકાળની અસત્યવૃત્તિને રેકે છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એજ આત્માનાં દુિની જહ છે. શાસ્ત્રકારે એ ત્રણને “ભાવશત્રુ તરીકે ઉપદેશે છે. આત્માનાં અનન્ત સુખની હોળી કરનાર તથા આત્માને અનન્ત લખની ભઠ્ઠીમાં શેકી નાંખનાર જે કેઈ છે, તે એ ત્રણમાં આવી જાય છે. એ કારણે એ ત્રણને પરમાર્થ શત્રુઓ' તરીકે ઓળખાવ્યા છે. એ ત્રણને -રાળનાર જે કઈ છે, તે જે આમોને પરમ હિતકર વસ્તુઓ છે. અને એનું જ નામ સમ્યફવ, જ્ઞાન અને ચરિત્ર છે.