________________
ધર્મની ઉપાદેયતા
उपादेयश्च संसारे, धर्म एव बुधैः सदा ।
बिशुद्धो मुक्तये सर्व, यतोऽन्यदुःखकारणम् ॥१२॥
,,
સ'સારમાં પતિ" પુરુષાએ "મુક્તિને માટે વિશુધ એવા ધમને જ અંગીકાર કરવો જોઈએ; કારણકે ધમ સિવાય સઘળું દુઃખનુ જ કારણ છે.. (૧)
अनित्यः प्रियसयोग, इर्ष्याशोकवत्सलः । अनित्य यौवनं चापिं, कुत्सिताचरणास्पदम् ||२|| વ્હાલાઓને સમાગમ અનિત્ય છે અને આ લાક પણ ઈર્ષ્યા અને શાકથી વ્યાપ્ત છે. યૌવન પણ અનિત્ય છે તથા ખરાબ આચરણનું ધામ છે. (૨)
अनित्याः सम्पदस्तीत्रक्लेशवर्गसमुद्भवाः । अनित्य जीवितं चेह, सर्वभावनिबन्धनम् ||३|| સમ્પત્તિએ પણ અનિત્ય છે અને તીવ્ર કલેશના સમુદાયને ઉત્પન્ન કરનારી છે. સવ વસ્તુના કારણભૂત આયુષ્ય પણ અનિત્ય અને ક્ષણભંગુર છે. (૩) पुनर्जन्मपुनर्मृत्युहनादिस्थानसश्रयः ।
पुनः पुनश्च यदतः, सुखमत्र न विद्यते ॥४॥
ફરી ફરીને જન્મ, મરણુ અને નીચાદિ ગતિને આશ્રય કરવા પડે છે, તે કારણે આ સંસારમાં સુખ એ જ નહિ. (૪)
૧૦
*