________________
૧૪૬
ધર્મ-શ્રદ્ધા
प्रकृत्यसुन्दर ह्येवं, ससारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता, क्वचिदास्था विवेकीनाम् ॥२॥ मुक्त्वा धर्म जगद्वन्धमकलङ्गं सनातनम् । ... परार्थसाधक धीरैः, लेवितं शीलशालिभिः ॥६॥
સંસારમાં જેટલું છે તે સવે એ રીતે સવભાવથી જ ખરાબ છે. તે પછી વિવેકીઓએ શીલવંત અને ધીર પુરુષોએ સેવેલ, ત્રિભુવન–જન–વન્દનીય નિષ્કલંક, સનાતન અને પરાર્થસાધક એવા ધર્મને છેડીને બીજી કઈ પણ વસ્તુ ઉપર આસ્થા કરવા લાયક નથી. (૫) (૬)