________________
અહિંસા
૧૩૯ એક શેઠના છ છોકરા રાજીના ગુન્હામાં આવ્યારાજાએ છએને દેહાંત દંડની શિક્ષા કરી. શેઠે અનેક પ્રાર્થના કરવા છતાં રાજા માનતા નથી. પાંચને બચાવવાની માગણી કરે છે. રાજા માનતું નથી એટલે ચારને ત્રણને, બેને અને છેવટે એકને બચાવવાની માગણી કરે છે. છેલ્લી માગણીને રાજા સ્વીકારે છે. નિરુપાયે એક જ પુત્રની રક્ષા માટે માગણી કરનાર શેઠને જેમ અન્ય પુત્રોના વધની અનુમતિ નથી, કિન્તુ રક્ષાની જ ભાવના છે, તેમમુનિ પણ ગૃહસ્થને છએ જવનિકાયની રક્ષા કરવા માટે ઉપદેશ આપે છે, કિન્તુ ગૃહસ્થ તેમ કરવા પિતાની અશક્તિ બતાવે છે, તેથી છેવટ એક ત્રસકાયની રક્ષા માટે ગૃહસ્થ પાસે કબુલ કરાવે છે અને તે માટેનાં પચ્ચખાણ આપે છે. તેમાં મુનિને વધની અનુમતિ નથી, પણ રક્ષાની જ અનુમતિ છે.
પ્રશ્ન- ત્રસ જીવોની વિરતિના પચ્ચખાણ લેનારને ત્રસમાંથી નીકળીને સ્થાવરમાં ગયેલા જીવન વધ કરતાં પચ્ચખાણુભંગ થાય ખરો?
ઉત્તર ન થાય. સ્થાવરમાં ગયેલા જીવને ત્રસનામકમને ઉદય નથી, તેથી તેને હણનાર ત્રસને હણતા જ નથી.
પ્રશ્નદુઃખી છને મારવાથી તેમના પાપને નાશ થાય છે અને પરિણામે તે સુખી થાય છે, એ બરાબર છે?.
* ઉત્તર બરાબર નથી. દુખી જીવેને વધ કરવાથી પાપો ક્ષય થાય છે કે આર્તધ્યાનથી અધિક કર્મબંધ