________________
સૂક્તિ
પ્રશ્નો સિદ્ધાત્માઓને શરીર અને ઇન્દ્રિય વિના શું સુખ માનવું?
ઉત્તર૦ જેમ મનુષ્યને અદ્દભુત નૃત્યદર્શનથી સુખ થાય છે, તેમ સિદ્ધ ભગવં તેને વિશ્વના વર્તાવારૂપ નાટકના ક્ષિણથી નિત્ય સુખ વતે છે. નિદ્રાવસ્થામાં ઈન્દ્રિયજન્ય સુખ કે હાથપગ આદિની ચેષ્ટા નહિ હોવા છતાં તે સુખી છે, એમ કહેવાય છે અથવા જાગ્રત અવસ્થામાં કઈ સંતેવી માણસને સ્પર્શદિ વિષ કે તેના સાધનેને એગ નહિ હિોવા છતાં તે પરમસુખી છે અને તેનું સુખ તે જ જાણે છે, એમ કહેવાય છે, તેમ સિદ્ધાત્માઓને ઈન્ટિના વિષયે અને હસ્તપાદાદિની ક્રિયાઓ નહિ હોવા છતાં અનંતસુખ છે અને તેમના તે સુખને તેઓ જ જાણે છે પણ તે સુખના જ્ઞાનથી હીન આત્માઓ જાણતા નથીઃ સિદ્ધો વડે પણ તે સુખ કહેવાતું નથી, માટે તે સુખ અનિર્વચનીય છે, એમ કહેવાય છે.
પ્રશo સંસારના ભોગસુખે રેગરૂપ શાથી કહેવાય છે?
ઉત્તર૦ જગતમાં જે રોગો થાય છે, તે સર્વ આહારદિના ઉપગથી જ થાય છે. અનાહાર દશા પામેલાને ચિોિ હોતા નથી. રેગેનું કારણ આ રીતે આહાશદિને ભોગ છે. તેથી કારણમાં કાર્યને ઉપચાર કરીને સંસારના સુખભોગને ગરૂપ કહેવામાં આવે છે.
રેગોની દવા કરવા માટે રેગી જ આતુર થાય છે પરંતુ નિગી કંદી દવા કરાવવા ઉત્કંઠિત થત